જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, જાણો આ વેલેન્ટાઈન પર કોને સારો અને કોને નરસો રિસ્પોન્સ મળશે

*તારીખ-૧૪-૨-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- તેરસ‌ ૨૦:૨૯ સુધી.
  • *નક્ષત્ર* :- પુનર્વસુ ૧૧:૫૩ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *યોગ* :- આયુષ્માન ૨૧:૨૮ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૧
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૩
  • *ચંદ્ર રાશિ* :- કર્ક
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વિશ્વકર્મા જયંતી.મોઢેશ્વરી માતા નો પાટોત્સવ(મોઢેરા).

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગુંચ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-અક્કડ વલણ ચિંતા નું કારણ બને.
  • *પ્રેમીજનો*:- સખતાઈ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:-સાવધાની થી વ્યવહાર કરવા.
  • *પારિવારિકવાતાવરણ*:- નાણાભીડ નાં સંજોગ બને.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-રાત ગઈ વાત ગઈ.
  • *પ્રેમીજનો*:- સમય સરકતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- સારી નોકરી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- નવા કાર્ય આરંભ નાં શક્યતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સાનુકૂળ તક નાં સંજોગ સફળ બનતાં જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ નો માર્ગ ખૂલે.
  • *લગ્નઈચ્છુક* :- તક સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-વિવાદ ટાળવો.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આપના ચિંતા નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- છલ થી સાવચેત રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા નો બોજ હળવો બને.
  • *વેપારી વર્ગ*:-પ્રયત્નો સફળ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- આવેશ અવરોધ રાખી શકો.
  • *નોકરિયાત વર્ગ* :- આપ થી અપેક્ષા રહે.
  • *વેપારીવર્ગ* :- સાનુકૂળતા બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બનતા જણાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનની ગુંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- અવસર નો માહોલ બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય બોજ ન વધે તે જોવું.
  • *વેપારીવર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:- સપંતિ,વાહન અંગે વિચારણા થાય.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:તણાવ મુક્ત રહી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સાવચેતી રાખવી હિતાવહ.
  • *પ્રેમીજનો*:- દેખરેખની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-જવાબદારી પર ધ્યાન આપવું.
  • *વ્યાપારી વર્ગ*:સમાધાનકારી વલણ રાખવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદોથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- વિખવાદ ટાળવો.
  • *નોકરિયાતવર્ગ*:- પ્રગતિની તક.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી વલણ રાખવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ રહે.
  • *પ્રેમીજનો* :-સારી તક મળે.
  • *નોકરિયાતવર્ગ* :- કસોટી કારક દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવહારિક પણાથી સાનુકૂળતા.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ બનતા જણાય.
  • *પ્રેમીજનો*:- માન ન માન મૈં તેરા મહેમાન.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
  • *વેપારીવર્ગ*:-ચુકવણું ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:-શંકા-કુશંકા થી દ્વિધા રહે.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા હલ થઇ શકે.
  • *લગ્નઈચ્છુક* : અવસરના સંજોગો બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:- ધાર્યું ન થતાં ચિંતા.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી ફસાતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- મંગલ પ્રસંગ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- છલ કપટ થી સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-યોગ્ય નોકરી મળી રહે.
  • *વેપારી વર્ગ*:- લાભની આશા બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૧