જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારીને ખાસ સાવધ રહેવું પડે

*તારીખ ૦૬-૦૧-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ચોથ ૧૨:૩૩ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- શતતારા ૩૦:૩૨ સુધી.
  • *યોગ* :- સિદ્ધિ ૧૫:૨૬ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૦
  • *ચંદ્ર રાશિ* :- કુંભ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વિનાયક ચતુર્થી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સ્નેહી સંબંધીનું આગમન થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:-લવ મેરેજ માટે સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સાનુકૂળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- સ્નેહી મિત્રોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગૂંચવણ ઉકેલવી.
  • *લગ્નઈચ્છુક* :-વાત સુધરતી જણાઈ.
  • *પ્રેમીજનો*:-અવરોધ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-અટકતા નાણાં મળી રહે.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સ્થાયી સંપત્તિ નો પ્રશ્ન ઉકલતો જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-દુવિધા યુક્ત સંજોગ.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉત્સાહ ઉમંગ ભર્યો સંજોગો રહે.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સુધારાની આશા જાગે.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે સૌ સારાવાના થઈ રહે.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-દુવિધાયુક્ત સંજોગ.
  • *પ્રેમીજનો*:-કપટથી સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા ઊભી થાય.
  • *વેપારી વર્ગ*:-કરજ રુણ લેવું પડે.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉલજન સમસ્યા યુક્ત દિવસ રહે.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ યુક્ત દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો* :-સમજદારી સાનુકૂળતા અપાવે.
  • *નોકરિયાત વર્ગ* :-વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ* :-સાવધાની સાનુકૂળતા આવે.
  • *પારિવારિક વાતાવરણ*:-વાહન સંપત્તિના પ્રશ્નો ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મેરેજ માં વિલંબ રહે.
  • *પ્રેમીજનો*:-ખોટું પ્રલોભનની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન-બઢતીના સંભાવના.
  • *વેપારીવર્ગ*:- ચિંતા યથાવત રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:-૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સંતાનનો પ્રશ્ન હલ થતો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-આંગણે અવસર જણાય.
  • *પ્રેમીજનો*:-સાત્વિક પ્રેમ ના સંજોગો ઉજળા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • *વ્યાપારી વર્ગ*:-સાવધ રહેવાથી સાનુકૂળતા.
  • *પારિવારિક વાતાવરણ*:- અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અધિકાર ઉગ્રતા છોડવા.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીતમાં રાહત ના અણસાર મળે.
  • *પ્રેમીજનો*:- તણાવ તકરારની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ*:-સારી નોકરી મળી રહે.
  • *વેપારીવર્ગ*:-અવરોધ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-કેટલીક સમસ્યા હલ કરી શકો.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૧

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ* :-કામકાજમાં સારો દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ સુધરે.
  • *શુભરંગ*:-પોપટી
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-વાતનો દોર લંબાતો ચાલે.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મિલન-મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક આવક સુધરે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ-પર્યટન ની સંભાવના.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-સખત દેખરેખની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તકરારની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળ વ્યવસાય રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અજંપો ચિંતા યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ વરતાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી ના સંજોગો બને.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૬