જાણો આજનુ પંચાંગ અને રાશિફળ, આ રાશિના જાતકોમાં વેપારી વર્ગના લોકોને સોદો કરવામા ઘ્યાન રાખવું

*તારીખ ૨૧-૧૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બીજ ૧૪:૫૫ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- પુનર્વસુ ૨૨:૨૬ સુધી.
  • *યોગ* :- બ્રહ્મ ૧૧:૩૮ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૩
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૧
  • *ચંદ્ર રાશિ* :- મિથુન ૧૫:૪૮ સુધી કર્ક
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો હલ મળે.
  • *પ્રેમીજનો*:- સ્વામિત્વ ની ભાવના છોડવી.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલી ભર્યો દિવસ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- તક મળે ઝડપવી.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થાય.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-અનુકૂળ વાતાવરણ રહે.
  • *વેપારીવર્ગ*:- મહેનતનું ફળ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ કરી શકો.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યર્થ પ્રયત્ન છોડવા.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્નો ફળદાયી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-અગત્યના કામ સફળ થાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-તક પ્રાપ્ત થાય.
  • *પ્રેમીજનો*:- મતભેદથી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
  • *વેપારી વર્ગ*:-કામનો ભાર દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉકેલ મળે.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મન હળવું બને.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો* :-ચિંતામાં દિવસ પસાર થાય.
  • *નોકરિયાત વર્ગ* :- વ્યસ્તતા રહે.
  • *વેપારીવર્ગ* :- કામદાર સાથે સમાધાન સાધવું.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બનતા જણાય.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-તણાવયુક્ત દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ચાલુ રાખવા.
  • *પ્રેમીજનો*:-ઉલજન રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રશ્ન હલ કરી શકો.
  • *વેપારીવર્ગ*:-લાભની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના.
  • *પ્રેમીજનો*:- નિર્ણય ભાવના સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-તક સંજોગ સર્જાય.
  • *વ્યાપારી વર્ગ*:વ્યાવસાયિક તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિકક્ષેત્રે ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ સર્જાતો જણાય.
  • *પ્રેમીજનો*:- વિઘ્ન પ્રધાન બને.
  • *નોકરિયાતવર્ગ*:- કાર્યક્ષેત્રે વિકટતા રહે.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-અવસર આંગણે વરતાય.
  • *પ્રેમીજનો* :- ઈગો દરાર રખાવે.
  • *નોકરિયાતવર્ગ* :-સખત પ્રયત્નો જરૂરી.
  • *વેપારીવર્ગ*:-અકસ્માત નુકસાનથી સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળ ઈગો ને તિલાંજલિ આપવી.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમયના સંકેતને સમજવો.
  • *લગ્નઈચ્છુક* :-સંયમ સંજોગ સરકતા લાગે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત અંગે ધીરજ જરૂરી.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:-બેદરકારી છોડવી.
  • *પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક કામગીરીમાં ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમય સંજોગ ની સમસ્યા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજ અર્થે પ્રવાસ મુસાફરી થાય.
  • *વેપારીવર્ગ*:- મહત્ત્વની મુલાકાત શક્ય રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્વપ્રયત્ને સફળતા હાંસલ કરી શકો.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગુંચ ઉકલે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ચાલુ રાખવા.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સરકારી નોકરી શક્ય બની શકે.
  • *વેપારી વર્ગ*:- ચિંતા પ્રતિકૂળતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-જરૂરી મદદ મળી રહે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૧