જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઈને વિદેશ જવાના સંજોગ થાય તો કોઈને ધંધાકીય રીતે ફાયદો મળે

*તારીખ ૧૬-૦૩-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- તેરસ ૧૩:૪૦ સુધી.
*નક્ષત્ર* :- મઘા ૨૪:૨૧ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- ધૃતિ ૨૬:૩૮ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૬:૪૮
*સૂર્યાસ્ત* :-૧૮:૪૭
*ચંદ્ર રાશિ* :- સિંહ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશી*

*સ્ત્રીવર્ગ*:-યક્ષ પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રચાય.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક કાર્ય સફળ થાય.
*પારિવારિકવાતાવરણ*:- ચિંતાનો હલ મળે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:-૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-ઉદ્વેગ ચિંતા રહે.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં સાનુકૂળતા.
*વેપારીવર્ગ*:-લાભની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દિવસ આનંદમય રહે.
*લગ્નઈચ્છુક* :-કોશિશ સાનુકૂળતા બનાવે.
*પ્રેમીજનો*:-મૂંઝવણ બનેલી રહે.
*નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળવાની સંભાવના.
*વેપારીવર્ગ*:-સરકારી સહાય પ્રાપ્ત થઈ શકે.
*પારિવારિક વાતાવરણ*:ખર્ચ ટાળવા હિતાવહ રહે.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન વિફળ થાય.
*પ્રેમીજનો*:-અવરોધ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત સમય રહે.
*વેપારી વર્ગ*:-જરૂરતના વ્યવહાર થઈ શકે.
*પારિવારિક વાતાવરણ*:-મનમુટાવ મનોવ્યથા રહે.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- દાંપત્ય જીવન આનંદમય બને .
*લગ્નઈચ્છુક* :-સંજોગો સર્જાતા જણાય.
*પ્રેમીજનો* :-વિરોધાભાસ ટાળવા.
*નોકરિયાત વર્ગ* :-સ્થાયી નોકરી ના હોય ચિંતા રહે.
*વેપારીવર્ગ* :-સાનુકૂળ વ્યવસાયની સંભાવના.
*પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા માટે પ્રયત્ન વધારવા.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસ-પર્યટન રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-ડુંગર દૂરથી રળિયામણા લાગે.
*નોકરિયાત વર્ગ*:-સહયોગથી સાનુકૂળતા.
*વેપારીવર્ગ*:-ચિંતા ઉલઝન ની સંભાવના.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી નું આયોજન.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:-૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સામાજિક પરિવર્તનના સંજોગ.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-ઉલઝન દૂર થાય.
*વ્યાપારી વર્ગ*:સ્નેહીનો સહયોગ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ વાહન અંગે ચર્ચા-વિચારણા બને.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-માન-સન્માન સાથે સાનુકૂળતા વધે.
*પ્રેમીજનો*:-દેખરેખ વધે.
*નોકરિયાતવર્ગ*:-સમસ્યાનો માર્ગ મળે.
*વેપારીવર્ગ*:-ઉલજન દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક પ્રસંગ બની રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતાનો હલ નીકળે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
*પ્રેમીજનો* :-મુલાકાત શક્ય રહે.
*નોકરિયાતવર્ગ* :-પ્રગતિની તક રહે.
*વેપારીવર્ગ*:-આવક કરતાં ખર્ચ વધે.
*પારિવારિક વાતાવરણ*:પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતાનો માહોલ.
*લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગો બને.
*પ્રેમીજનો*:- મુલાકાતમાં અવરોધ.
*નોકરિયાત વર્ગ*:-પ્રમોશન-બઢતીની સંભાવના.
*વેપારીવર્ગ*:- નવા આયોજનમાં ધીરજ રાખવી.
*પારિવારિકવાતાવરણ*:-જરૂરત પુરતી મદદ મળી રહે.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગો બને.
*પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
*નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ દિવસ રહે.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
*પારિવારિકવાતાવરણ*:-માહોલ સુધરતો જણાય.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સકારાત્મકતા કામ પાર પાડે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નો સફળ.
*પ્રેમીજનો*:-કાર્યક્ષેત્રે આંખ મીચોલી શક્ય.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*વેપારી વર્ગ*:- વિરોધી થી સાવધ રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૭