ગણિતના સવાલો આંટીઘૂંટી વાળી ડીઝાઇન સાડી પહેરી વિદ્યા બાલને, જુઓ ખાસ ફોટો..

અભિનેત્રી વિદ્યા બાલન આજકાલ પોતાની ફિલ્મ ‘શકુંતલા દેવી’ના પ્રમોશન કરવા માટે વ્યસ્ત જોવા મળી રહી છે. આ સાથે જ વિદ્યા બાલન પોતાના ફેશનેબલ લુક પણ બતાવી રહી છે. જેના લીધે સતત ચર્ચાઓમાં રહે છે. કેમ કે, વિદ્યા બાલન ઘણા બધા લુક આ ફેસ્ટીવ સીઝન પ્રમાણે ઘણા ટ્રેન્ડમાં છે. તેમજ વિદ્યા બાલન પોતાની ખાસ સાડી વાળા લુકમાં પણ ઓછી સુંદર નથી જોવા મળતી.

image source

એક પછી એક એમ સતત દસ વાર કરતા પણ વધારે વિદ્યા બાલન સાડીના લુકમાં જોવા મળી છે. જે તેમના ફેંસને ખુબ જ પસંદ કર્યો છે. પરંતુ વિદ્યા બાલનની આ મેથ્સના ફોર્મ્યુલાથી ભરેલ સાડીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

image source

ખરેખરમાં વિદ્યા બાલનએ પોતાની ફિલ્મ ‘શંકુતલા દેવી’ના પ્રમોશન માટે ખુબ જ શાનદાર બ્લેક કલરની સાડી અને ગુલાબી કલરની બોર્ડરવાળી સિલ્કની સાડી પહેરી હતી. જો આ સાડીને ધ્યાનથી જોવામાં આવે છે તો આ આખી સાડી પર મેથ્સના ફોર્મ્યુલા લખેલ જોવા મળી રહ્યા છે. બસ ફક્ત વિદ્યા બાલનની આ સાડી હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે.

image source

આમ તો વિદ્યા બાલન આ સાડીમાં ખુબ જ આકર્ષક લાગી રહી હતી. તેમજ આ સાડીની સાથે હાફ સ્લીવ બ્લાઉઝ અને મિનિમમ જવેલરીની સાથે તેને ટીમઅપ કરવામાં આવી હતી. વાત કરીએ મેકઅપની તો મિનિમમ મેકઅપ અને સિમ્પલ મીડ પાર્ટીશન હેર ડુની સાથે લો બનમાં વિદ્યા બાલનનો લુક ઇમ્પ્રેસિવ લાગી રહ્યો હતો.

image source

જો કે, વિદ્યા બાલન પોતાના મોટાભાગના લુક્સ માટે લોકલ બ્રાંડના ડિઝાઈનરને ખાસ મહત્વ આપતા જોવા મળી રહી છે. જો કે, અભિનેત્રી વિદ્યા બાલન આ લુકમાં પણ ખુબ જ ખુબસુરત જોવા મળી રહી છે.

image source

અભિનેત્રી વિદ્યા બાલન આ પર્પલ કલરની સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે. વિદ્યા બાલનની આ સાડીની સાથે જે અલગ અને યુનિક બોર્ડર ડીઝાઇન જ આ સાડીને ખાસ બનાવી રહી છે.

image source

વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’માં ભારતીય ગણિતજ્ઞ તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધિ મેળવેલ દેવી શકુંતલાની મુખ્ય ભૂમિકા માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં દેવી શંકુતલાના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે જેમાં દેવી શકુંતલાને પોતાના જીવનના અલગ અલગ તબક્કાઓમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેના વિષે દર્શકોને જણાવવામાં આવ્યું છે. શકુંતલા દેવીને ‘હ્યુમન કોમ્પ્યુટર’ તરીકે પણ આખી દુનિયામાં ઓળખ બનાવી હતી. જો કે, વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’ને એમેઝોન પ્રાઈમ પર રીલીઝ કરી દેવામાં આવી છે.

Source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!