Site icon News Gujarat

વિદ્યાર્થીઓ ધ્યાન આપે, આ 3 સ્કોલરશીપમાં અરજી કરો અને મેળવો અનેક લાભ, જાણો A TO Z માહિતી

આર્થિક રીતે નબળી પરિસ્તીથીમાં જીવન જીવતા મેઘાવી વિદ્યાર્થી માટે સ્કોલરશીપ મહત્વની હોય છે. અહીં અમે તમને ભારતના ત્રણ મેજર સ્કોલરશીપ પ્રોગ્રામ્સ વિશે જણાવવાના છીએ જેના માટે વિદ્યાર્થીઓ મે થી જૂન 2021 સુધી એપ્લાય કરી શકે છે અને સ્કોલરશીપનો લાભ ઉઠાવી શકે છે.

સારા સ્કોલરશીપ પ્રોગ્રામ સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ માટે જીવનનો ટર્નિંગ પોઇન્ટ પણ બની શકે છે. ખાસ કરીને આર્થિક રીતે સંઘર્ષમય જીવન ગાળતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ બહુ મહત્વ ધરાવે છે. સ્કોલરશીપ પ્રોગ્રામ આત્મવિશ્વાસનું નિર્માણ કરી શકે છે. એક્સપોઝર વધારી શકે છે અને અમુક કોર્ષ પાસ કર્યા બાદ જોબ ઇન્ડસ્ટ્રીને લઈને સારા આઈડિયા આપી શકે છે.

ભારતમાં આ ત્રણ સ્કોલરશીપ પ્રોગ્રામ્સમાં તમે મે થી જૂન 2021 સુધીમાં એપ્લાય કરી શકો છો.

image source

1). DXC પ્રોગ્રેસિંગ માઇન્ડ્સ સ્કોલરશીપ 2021

DXC ટેકનોલોજી સીએસ /આઇટી /ઇઇ / ઇસી સ્ટ્રીમમાં બીઈ/ બીટેક પ્રોગ્રામના ફર્સ્ટ યરમાં ભણતા વિદ્યાર્થીઓના સ્કોલરશીપ પ્રોગ્રામ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ સ્કોલરશીપ સમાજના વંચિત વર્ગોમાંથી આવતા મેઘાવી વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે.

એલિજિબિલિટી

પ્રાઈઝ એન્ડ રિવોર્ડ્સ

image source

2). IISER બેહરામપુર પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશીપ ઈન બાયોલોજીકલ કેમિસ્ટ્રી એન્ડ નેનોમેડિસિન 2021

ઇન્ડિયન ઇન્સ્ટટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, બેરહામપૂર (IISER બેરહામપૂર) દ્વારા પીચડી ડિગ્રી ધારકો પાસેથી IISER બેહરામપૂર પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશીપ ઈન બાયોલોજીકલ કેમિસ્ટ્રી એન્ડ નેનોમેડિસિન 2021 માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

એલિજિબિલિટી

આ ફેલોશીપ 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો માટે છે જે એક રેલીવેંટ ડિસિપ્લિનમાં (જૈવિક અથવા રાસાયણિક વિજ્ઞાન સાથે સંબંધિત) પીએચડી ડિગ્રી હોલ્ડર હોય અને સતત સારા એકેડમિક રેકોર્ડ સાથે થીસીસ પણ એકઠી કરી ચુક્યા હોય અને ડિગ્રીની રાહ જોઈ રહ્યા હોય. આ પોઝિશન સ્પેસિફિક રિસર્ચ એરિયા જેમ કે જૈવિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ 0 થી 5 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે છે.

પ્રાઈઝ એન્ડ રિવોર્ડ્સ

image source

3). IIT ઇન્દોર ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ જુનિયર રિસર્ચ ફેલોશીપ 2021

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ઇન્દોર તરફથી IIT ઇન્દોર ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ જુનિયર રિસર્ચ ફેલોશીપ 2021 માટે સ્નાતક / માસ્ટર ડિગ્રી ધારકો પાસેથી અરજી મંગાવવામાં આવી છે.

એલિજિબિલિટી

આ ફેલોશીપ એ ઉમેદવારો માટે છે જેમની પાસે વેલીટ નેટ / ગેટ સ્કોર સાથે કોમ્પ્યુટર સાયન્સ / મેથ્સમાં માસ્ટર ડિગ્રી કે વેલીટ ગેટ સ્કોર સાથે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગમાં બેચલરની ડિગ્રી હોય. આ સાથે તેઓને થિયોરિટિકલ કોમ્પ્યુટર સાયન્સ, ગ્રાફ થિયોરી અને રૈખિક બીજગણિતનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

પ્રાઈઝ એન્ડ રિવોર્ડ્સ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version