શિક્ષણ વિવાદની વચ્ચે દરેક વિદ્યાર્થીને ખૂબ કામની આ વેબસાઈટ વિશે અચૂક વાંચો

ગુજરાત સરકારે 22 જુલાઈનાં પસાર કરેલા ઠરાવ મુજબ ખાનગી શાળાઓ રેગ્યુલર શાળા-અભ્યાસ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ફી લઈ શકશે નહીં. જે વાલીઓ પાસેથી ફી લેવાઈ ચુકી હોય તેમની ફી સ્કૂલ શરૂ થયા બાદનાં સમયગાળા મુજબ એડજસ્ટ કરી આપવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવનાં વિરોધમાં ખાનગી શાળા સંચાલકોનાં મંડળોમાં બે ફાંટા પડી ગયેલા જોવા મળે છે. એક મંડળે બીજા જ દિવસથી એટલે કે 23 જુલાઈથી જ ઓનલાઈન અભ્યાસ સદંતર બંધ કરી દેવાની જાહેરાત કરી છે. જ્યારે બીજા એક ખાનગી શાળા સંચાલક મહામંડળે હજુ સુધી ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે કોઈ નિર્ણય લીધેલ નથી.

આ આખા વિવાદમાં શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગયેલ છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો છે એમણે હવે બીજા વિકલ્પો શોધવા માંડયા છે. જ્યારે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ નથી કરવો એમને આ કોરોના-કાળમાં કેવી રીતે શિક્ષણ આપવું એ પણ એક પ્રશ્ન બની ગયો છે.

આવા સમયમાં સ્વયમ લર્નિંગ જેવી સંસ્થાને છેલ્લા બે દિવસમાં તેમના ઓનલાઈન અભ્યાસ માટેનાં વાર્ષિક પેકેજ માટે જબ્બરદસ્ત પ્રતિસાદ જોવા મળેલ છે. એક તરફ જયારે અમુક ઓનલાઇન પોર્ટલ અને ઓનલાઇન અભ્યાસની એપ્સ એક વર્ષનાં 5,000 થી 35,000/- જેટલા પૈસા લઈ રહી છે, ત્યારે સ્વયમ લર્નિંગ જેવી સંસ્થાએ તેમનું સંપૂર્ણ પેકેજ માત્ર 899/- નાં નજીવા દરે આખા વર્ષ માટે ખુલ્લું મૂકી દીધું છે.

+ માત્ર એકવાર પેમેન્ટ કરીને બધા જ મુખ્ય વિષયો તેમજ તેનાં દરેક પાઠનાં એનિમેશન સાથેનાં ઓડિયો-વિડીયો, દરેક પાઠની ઈ-ટેક્સટબુક, બધી જ ઈ-ટેસ્ટ, વગેરે આખા વર્ષ માટે બેરોકટોક વાપરી શકાય છે.

+ આ ઉપરાંત વિદ્યાર્થી તેમજ વાલીઓનો વિશ્વાસ જીતવા માટે https://bit.ly/swayam-learning-1 પર માત્ર ફોન નંબરથી ફ્રી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 7 દિવસ સુધી તમે બધા વિષયો તેમજ તેનાં પહેલા 2 પાઠનો ફ્રી ડેમો પણ 7 દિવસ સુધી જોઈ શકો છો.

+ પોર્ટલ પર ફ્રીમાં રજીસ્ટર કરાવ્યા બાદ તમારા મોબાઈલ પર SMS મારફતે લોગીન નંબર અને પાસવર્ડ મોકલવામાં આવે છે.

+ પોર્ટલમાં લોગીન કર્યા બાદ તમે દરેક વિષયનાં નામ સાથેનાં સેક્શન જોઈ શકો છો.

+ જે વિષય પર ક્લિક કરીએ, એ વિષયનાં પાઠ ક્રમબદ્ધ જોવા મળે છે. કોઈપણ પાઠ પર ક્લિક કરીએ તો તેની અંદર તે પાઠનો વિડીયો, ઈ-પાઠ્યપુસ્તક તેમજ એ પાઠને લગતી ઈ-ટેસ્ટનું લિસ્ટ જોવા મળે છે.

+ બાળક પોતાની અનુકૂળતા અને સમય પ્રમાણે મોબાઈલ કે કમ્પ્યુટરના માધ્યમથી એનિમેશન ઓડિયો-વિડીયો જોઈને પોતાનો અભ્યાસ કરી શકે છે.

+ પાઠ તૈયાર થઈ જાય તો કેટલું શીખ્યા એ તપાસવા માટે ઈ-ટેસ્ટ લઈને ચકાસી શકે છે.

+ દર વખતે, એક જ પાઠની અલગ અલગ ટેસ્ટ લઈ શકાય છે જેથી પૂર્ણ રીતે પાઠ પાક્કો કરી શકાય અને કચાશ સુધારી શકાય.

+ અભ્યાસ દરમ્યાન કોઈ ટેક્નિકલ તકલીફ પડે અથવા કોઈ મુંજવણ હોય તો વેબચેટનાં બોક્સમાં મેસેજ કરીને 24 કલાકમાં જવાબ મેળવી શકાય છે.

આ 7 દિવસ દરમ્યાન બધું ચકાસીને ખાતરી થઇ જાય ત્યારબાદ તમે 899/- નું ઓનલાઈન પેમેન્ટ કરી (કાર્ડ, નેટ બેન્કિંગ, પેટીએમ તેમજ UPI થી પેમેન્ટ કરી શકાય છે) આખા વર્ષ માટે આ બધી જ સુવિધાનો બેરોકટોક ઉપયોગ કરી શકો છો.

આવનારા સમયમાં જ્યારે હજુ પણ શિક્ષણ સંસ્થાઓ ચાલુ થવાનાં કોઈ એંધાણ દેખાતા નથી ત્યારે આવા ઓનલાઈન અભ્યાસક્રમ ચોક્કસપણે બાળકોનાં અભ્યાસ માટે ખૂબ જ લાભપ્રદ રહેશે એવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે.

આ પોસ્ટને તમારા કૌટુંબિક તેમજ સ્કૂલનાં ગ્રુપ્સમાં અચૂક શેર કરો જેથી કોઈપણ ધોરણ કે શાળામાં ભણતો વિદ્યાર્થી આજના મોંઘા શિક્ષણની વચ્ચે આવી મહત્વની માહિતીથી વંચિત ના રહી જાય.. તમે આવી સ્વયમ લર્નિંગ અથવા બીજી કોઈ એપ કે વેબસાઈટ વાપરતા હોવ તો અહીં કોમેન્ટમાં જરૂરથી જણાવશો જેથી બીજા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ એમાંથી લાભ મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત