જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આજે આ લોકોને વિખવાદથી ખાસ દૂર રહેવું

*તારીખ-૨૬-૧૦-૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

 • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
 • *તિથિ* :- પાંચમ ૦૮:૨૫ સુધી.
 • *વાર* :- મંગળવાર
 • *નક્ષત્ર* :- આર્દ્રા અહોરાત્ર.
 • *યોગ* :- શિવ ૨૫:૩૧ સુધી.
 • *કરણ* :- ગર,વણિજ.
 • *સૂર્યોદય* :- ૦૬:૪૦
 • *સૂર્યાસ્ત* :-૧૮:૦૬
 • *ચંદ્ર રાશિ* :- મિથુન
 • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-નાણાભીડ નાં સંજોગ રહે.
 • *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતા માં રાહત જણાય.
 • *પ્રેમીજનો*:-તું નહીં તો ઓર સહી ની વિચારધારા છોડવી.ચેતવું.
 • *નોકરિયાત વર્ગ*:-કામગીરી અંગે ધ્યાન આપવું..
 • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક લાભ મળે.
 • *પારિવારિકવાતાવરણ*:- ખર્ચ વ્યય વધે.સાવધ રહેવું.
 • *શુભ રંગ* :- ગુલાબી
 • *શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા દૂર થાય.
 • *લગ્નઈચ્છુક* :-થોડી વ્યગ્રતાં રહે.
 • *પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ જણાય.
 • *નોકરિયાત વર્ગ*:- નવી તક નાં સંજોગ રહે.
 • *વેપારીવર્ગ*:- આવક નાં સંજોગ સુધરે.
 • *પારિવારિકવાતાવરણ*:- સામાજીક પ્રસંગ સાનુકૂળ બની રહે.
 • *શુભ રંગ*:-સફેદ
 • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-ચિંતા હટે સ્વસ્થતા વધે.
 • *લગ્નઈચ્છુક* :- સંજોગ માં સાનુકૂળતા બને.
 • *પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ રહે.
 • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ કાર્યભાર નાં સંજોગ રહે.
 • *વેપારીવર્ગ*:- ખોટા વધારા નાં રોકાણ થી ચેતવું.
 • *પારિવારિક વાતાવરણ*:-અન્ય કોઈ ના વિશ્વાસે ન રહેવું.
 • *શુભરંગ*:- ક્રીમ
 • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કામગીરી માં ધ્યાન આપવું.
 • *લગ્નઈચ્છુક* :- વિવાહ હેતુ મુસાફરી રહે.
 • *પ્રેમીજનો*:-ધારણા ઉધી પડી શકે.
 • *નોકરિયાત વર્ગ*:- સરકારી અવરોધની સંભાવનાં.
 • *વેપારી વર્ગ*:-વિપરિત સંજોગ થી સાવધ રહેવું.
 • *પારિવારિક વાતાવરણ*:- પારિવારિક સફર મુસાફરી નાં સંજોગ બની શકે.
 • *શુભ રંગ*:- પીળો
 • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:- ચિંતા દૂર થતી જણાય.
 • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
 • *પ્રેમીજનો* :- મુલાકાત અંગે સાનુકૂળતા બને.
 • *નોકરિયાત વર્ગ* :- સંયમ થી સાનુકૂળતા બને.
 • *વેપારીવર્ગ* :- નવા આયોજન ની સંભાવનાં.
 • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા માં ધ્યાન આપવું.
 • *શુભ રંગ* :-કેસરી
 • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ

 • *સ્ત્રીવર્ગ*:- કસોટી યુક્ત સમય પસાર કરવો.
 • *લગ્નઈચ્છુક* :- ધીરજ નાં સંજોગ રહે.
 • *પ્રેમીજનો*:-વિપરિત સંજોગ ધીરજ રાખવા.
 • *નોકરિયાત વર્ગ*:- વિવાદિત સંજોગ ટાળવા.
 • *વેપારીવર્ગ*:-પ્રતિકૂળતા દૂર થાય.
 • *પારિવારિક વાતાવરણ*:- જૂની ઉઘરાણી માં આવક ના સંજોગ બને.
 • *શુભ રંગ*:- લીલો
 • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:અતિ સ્વમાન ઇગો થી દૂર રહેવું.
 • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
 • *પ્રેમીજનો*:- ઇગો અવરોધ રખાવે.
 • *નોકરિયાત વર્ગ*:-મહત્વ નું કામકાજ સફળ બને.
 • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક પ્રવાસ ના સંજોગ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ જૂના ચુકવણા ની ચિંતા રખાવે.
 • *શુભ રંગ*:- સફેદ
 • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

 • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
 • *લગ્નઈચ્છુક* :- ભાગ્ય નો સહયોગ પ્રાપ્ત થતો જણાય.
 • *પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ ની સંભાવના.
 • *નોકરિયાતવર્ગ*: નોકરી નાં કામ અંગે પ્રવાસ.
 • *વેપારીવર્ગ*:- પ્રગતિ મહેનત નું ફળ મળે.
 • *પારિવારિક વાતાવરણ*:-ભાગીદારી માં સાવચેતી થી આગળ વધવું.
 • *શુભ રંગ* :- લાલ
 • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- મન ભટકતું હોય ચિંતા રહે.
 • *લગ્નઈચ્છુક* :-અક્કડ વલણ થી અવરોધ સર્જાય.
 • *પ્રેમીજનો* :-મુંજવણ નાં સંજોગ બને.
 • *નોકરિયાતવર્ગ* :- પ્રમોશન પ્રગતિ નાં સંજોગ બને.
 • *વેપારીવર્ગ*:- લેણદાર નો તકાદો રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
 • *શુભરંગ*:- પોપટી
 • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- વિવાદ દૂર કરી સંયમ જાળવવો.
 • *લગ્નઈચ્છુક* :-સમસ્યા માં રાહત રહે.
 • *પ્રેમીજનો*:- મુશ્કેલી થી મુલાકાત સંભવ બને.
 • *નોકરિયાત વર્ગ*:-વિખવાદ થી દૂર રહેવું.
 • *વેપારીવર્ગ*:-ઉગ્રતા ઉતાવળ થી પ્રતિકુળતા.
 • *પારિવારિકવાતાવરણ*:-રહેઠાણ મકાન નો પ્રશ્ન હલ થતો જણાય.
 • *શુભ રંગ* :- જાબંલી
 • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- મનની મુંજવણ દૂર થાય.
 • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા પ્રાપ્ત થાય.
 • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકુળ બને.
 • *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ વધે.
 • *વેપારીવર્ગ*:- વિલંબ થી સાનુકૂળતા રહે.
 • *પારિવારિકવાતાવરણ*:-ગૃહજીવનનાં પ્રશ્નો પેચીદા બને.
 • *શુભરંગ*:- નીલો
 • *શુભઅંક*:-૭

*મીન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ ચિંતા સતાવે.
 • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુ થી છલ નાં સંજોગ બની શકે.
 • *પ્રેમીજનો*:- આપસી મન મુટાવ ટાળવા.
 • *નોકરિયાત વર્ગ*:- તણાવ દૂર થાય.
 • *વેપારી વર્ગ*:- પ્રયત્ન લાગુ પડે.
 • *પારિવારિક વાતાવરણ*:-તણાવ મુકિત થાય.સકારાત્મક બનવું.
 • *શુભ રંગ* :- નારંગી
 • *શુભ અંક*:-૫