વૃષભ અને મીન રાશિના લોકોએ બુધવારે રહવુ સાવચેત જાણો ૧૨ રાશિનો કેવો રહશે દીવસ

તારીખ ૨૫-૦૮-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૧૬:૨૧ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૨૦:૫૦ સુધી.
  • યોગ :- શૂલ ૨૯:૨૫ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૨૧
  • સૂર્યાસ્ત :-૧૯:૦૨
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

બુધ પૂજન,સંકષ્ટ ચતુર્થી,બોળ ચોથ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ઘર સંપત્તિના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-થોડી પ્રતિકૂળતા રહે.
  • પ્રેમીજનો:-આવેશ છોડવાથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસ મજાનો રહે.
  • વેપારીવર્ગ:-મહેનત પ્રયત્નો વધારવા.
  • પારિવારિકવાતાવરણ:-સકારાત્મક બનવું પડે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી જણાય.
  • પ્રેમીજનો:-લવ મેરેજ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
  • વેપારીવર્ગ:-સ્નેહી મિત્રોનો સહયોગ સાંપડે.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક/ભાગીદારી ક્ષેત્રે સાવચેતી વર્તવી.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો હલ થઇ શકે.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાત વર્ગ:- સંજોગ સુધરતાં જણાય.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-જટિલ પ્રશ્નોનો ઉકેલ મળે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ઉલજન ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સારા સંજોગો બને.
  • પ્રેમીજનો:-અવરોધો ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:-પગારના પ્રશ્ને ચિંતા જણાય.
  • વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય ચુકવણું ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમય સરકતો જણાય.
  • પ્રેમીજનો :-અવરોધ વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-કામકાજમાં સમસ્યા જૈસે થે રહે.
  • વેપારીવર્ગ :-સમસ્યા એક પછી એક ઉદ્ભવે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય ચિંતા રખાવે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે વાત સફળ બને.
  • પ્રેમીજનો:-જોર-જબરદસ્તી ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામ મુક્ત પ્રવાસ રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા સર્જાય ખર્ચ ઘટાડવા.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-નકારાત્મકતા છોડવી.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ આવે.
  • પ્રેમીજનો:-વિપરીતતા રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વ્યાપારી વર્ગ:પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિક વાતાવરણ:-લાભ બાબતે વિઘ્ની સંભાવના.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક :- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ બને.
  • નોકરિયાતવર્ગ:-કાર્યબોજ વધતો લાગે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું કામ વિલંબમાં પડે.ચિંતા જણાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામ સફળ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થાય.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાતવર્ગ :-ઉપરિથી સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-અકળામણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- અવરોધો યથાવત રહે.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા હળવી બને.
  • લગ્નઈચ્છુક :-થોડી રૂકાવટ આવે.
  • પ્રેમીજનો:-તણાવ વધે.
  • નોકરિયાત વર્ગ:- કામમાં બોજો જણાય.
  • વેપારીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા હલ થાય.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખેરાય.
  • લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતામાં વૃદ્ધિ થાય.
  • વેપારી વર્ગ:- સમજી વિચારીને ચાલવું હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫