આ લોકોએ ભૂલથી પણ ના પહેરવી જોઇએ કાચબાની વીંટી, નહિં તો ધનની સાથે આ વસ્તુઓ પણ ગુમાવવાનો આવશે વારો

જ્યોતિષ વિદ્યા એટલે કે ગ્રહોની આકાશમાં રહેલી સ્થિતિ દ્વારા મનુષ્યના સ્વભાવ કે પછી તેના ભવિષ્ય ઉપર થતી શુભ-અશુભ અસર જાણવા માટેનું શાસ્ત્ર.’

image source

બધા જ જ્યોતિષીઓનું કહેવું છે કે બાળક જન્મે ત્યારે કયો ગ્રહ ક્યાં હોય છે અને બાળક કઈ રાશિમાં જન્મે છે, એની તેના જીવન ઉપર ઊંડી અસર પાડી શકે છે. કયા ગ્રહનું સ્થાન ક્યાં છે એ જોવાની રીતને કુંડળી જોવી કહેવાય છે.

જ્યોતિષમાં માન્યતા એ કંઈ આજકાલની નથી. આપણાં પૂર્વજોના વખતથી યઅ ચાલ્યું આવે છે. લગભગ ચાર હજાર વર્ષો પહેલાં, બાબેલોનના લોકોએ સૂર્યની સ્થિતિ, ચંદ્રની પરિસ્થિતિ અને નજરે જોવાય એવા પાંચ ગ્રહો ઉપરથી ભવિષ્ય ભાખવાનું શરૂ કર્યું હતું. તેઓનું માનવું હતું કે આ ગ્રહોમાંથી એવી કોઈ શક્તિ નીકળે છે, જે મનુષ્યના જીવન ઉપર અસર કરે છે. સમય જતા જ્યોતિષિઓ ભાવિ ભાખવામાં રાશિચક્રની પણ મદદ લેવા લાગ્યા.

image source

જો જ્યોતિષ શાસ્ત્રના ઉપાયો યોગ્ય રીતે કરવામાં આવે તો આ ઉપાયો મનુષ્યના જીવનની સ્થિતિને બદલી શકે છે. પરંતુ તમારે આ જણાવેલ ઉપાયનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જાણવી જોઈએ. આજકાલ તમે જોયું જ હશે કે તમે ઘણા લોકોને કાચબાની વીંટી પહેરીતા હોય છે, કોઈક ફેશન માટે પહેરે છે અને કોઈ દેખાદેખીમાં પરંતુ ખરેખર લોકો જાણતા નથી કે કાચબાની વીંટી પહેરવી ખૂબ શુભ માનવામાં આવે છે અને એને ધારણ કરનારને જો કોઈ જ્ઞાનીએ સલાહ આપી હોય તો જીવનમાં અઢળક લાભ થાય છે. પરંતુ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે આ વીંટી દરેકને શુભ પરિણામ આપતી નથી.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, તે કેટલીક રાશિના જાતકો માટે યઅ વીંટી ઉતમ નસીબ આપનાર પુરવાર થાય છે, પરંતુ કેટલીક રાશિના જાતકો માટે તે કોઈ સારું ફળ કે અસર આપતી નથી. આ રાશિના જાતકો જો લાભ ગેરલાભ સમજ્યા વિનાની સ્થિતિમાં હાથમાં કાચબાની વીંટી પહેરે છે, તો ઉલ્ટાનું નુકસાન જવાની ખાતરી છે.

image source

ચાલો આપણે જાણીએ કે કઈ રાશિ માટે કાચબાની વીંટી અશુભ છે –

મેષ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ કાચબાની વીંટી ભૂલથી પણ ન પહેરવી જોઈએ.

એનાથી શું વિપરીત અસર પડી શકે –

image source

આ રાશિના લોકો દ્વારા કાચબાની વીંટી પહેરવાથી ઘણી વિપરીત અસર પડે છે. અને તેમના વ્યવસાય અને કામગીરીમાં નુકસાન થવા લાગે છે. તેમના જીવનમાં દુખ તકલીફો વધે છે. અને પરિવારના વાતાવરણને ખરાબ બનાવે છે. અને તેમની ધન સંપત્તિ ઘટવા લાગે છે. તેથી જ આ રાશિના લોકો માટે કાચબાની વીંટી પહેરવું ખૂબ નુકશાન કારક સમજવામાં આવે છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત