જે સ્ત્રીઓના શરીરનો આકાર આવો હોય, તેમના પતિ રહે છે આખુ જીવન ખુશ અને ધનવાન

સ્ત્રીને ઘરની લક્ષ્મી કેહવામાં આવે છે. ભારતીય સમાજમાં તેને દેવીનો દરજો પણ આપવામા આવ્યો છે અને શક્તિ સ્વરૂપ પણ માનવામાં આવી છે. પ્રકૃતિએ પણ તેને એવી ખૂબીઓથી નવાજી છે કે તેના વગર સંસારની સંરચના જ અધૂરી છે.

image source

જ્યારે પણ કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે એવું જ કહેવામાં આવે છે કે લક્ષ્મી આવી છે. આ ઉપરાંત લગ્ન બાદ તે સાસરે આવે છે ત્યારે ત્યાં તેના પ્રથમ પગને લક્ષ્મીનું આગમન માનવામાં આવ્યું છે.

image source

કહે છે કે એક સ્ત્રી જ મકાનને ઘર બનાવે છે અને એક સફળ પુરુષ પાછળ પણ કોઈ સ્ત્રીનો જ હાથ હોય છે. માટે ઘરની સ્ત્રીઓને સદીઓથી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામા આવે છે. એક સ્ત્રી પોતાના પતિ માટે કે પછી પોતાના પરિવાર માટે લક્ષ્મી સમાન ભાગ્યશાળી છે કે નહીં તે વાતનો અંદાજો તેના શરીરના કેટલાક અંગોથી પણ લગાવ શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર હેઠળ સૌભાગ્યશાળી મહિલાઓની કેટલીક ખાસ વિશેષતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે પણ જાણો મહિલાઓની તે ખાસીયતો વિષે જે તેને પોતાના પ્રેમી, પતિ અને આખા પરિવાર માટે લકી બનાવે છે.

કેહવાય છે કે મહિલાના અંગ તેના વિષે ઘણું કહી જાય છે. તેવામાં એ પણ કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિના જીવન પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો સામુદ્રિક શાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની કેટલીક ખાસિયતો વિષે જણાવવામાં આવ્યું છે જે વિષે અમે તમને આજે જણાવીશું.

પગના તળિયા

કહે છે કે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે મહિલાઓએના પગના તળિયા નીચે ત્રિકોણનું નિશાન હોય, તે મહિલાઓ બુદ્ધિમાન અને સમજવાળી હોય છે અને તે પોતાની સમજ અને જ્ઞાનથી પોતાના પરિવારની મદદ કરે છે.

image source

પગના તળિયે શંખ

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે મહિલાઓના પગના તળિયા પર શંખ, કમળ કે ચક્ર બનતું હોય તો તે મહિલા કિસ્મતની ધની હોય છે. કાં તો તે પોતે અથવા તો તેના પતિ એક ઉંચા હોદ્દાનું પદ ધરાવતા હોય છે.

નાકની પાસેનો મસો

image source

તમને જણાવી દઈએ કે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે મહિલાઓના નાકની આગળના ભાગ પર તલ કે પછી મસો હોય તેમના પર કિસ્મત ખૂબ જ મહેરબાન હોય છે.

ગુલાબી પગ

તમને જણાવી દઈએ કે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે મહિલાઓના પગ ખૂબ જ સોફ્ટ, રંગમા ગુલાબી અને સંપૂર્ણ રીતે વિકસિત હોય, તે પોતાના પતિ કે પ્રેમીને ખૂબ જ ખુશ રાખે છે. શારીરિક સંબંધમાં તેમની રુચિ સૌથી વધારે હોય છે.

મોટા નિતંબ

સામુદ્રિક શાસ્ત્રનું માનીએ તો જે મહિલાઓના નિતમ્બ મોટા હોય છે તેના પતિને શારીરિક સુખની સાથે સાથે ધનસુખ પણ આપે છે.

ઉંડી નાભી

image source

જે સ્ત્રીઓની નાભી મોટી અને ઉંડી હોય છે તે સ્ત્રિઓ ધનવાન, ભાગ્યશાળી હોવાની સાથે સાથે શુકનિયાળ હોવાનો સંકેત પણ આપે છે. આવી સ્ત્રિઓ પરિવારને સુખ આપવાની સાથે સાથે ધન-વૈભવ અને સંતાન પ્રાપ્ત કરીને જીવન આખું આનંદ ભોગવે છે.

લાંબા વાળ

જે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે તે સ્ત્રીઓ સુંદર હોવાની સાથે સાથે ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવીઓના વાળ પણ લાંબા દેખાડવામાં આવે છે કારણ કે મહિલાઓના લાંબા વાળ શુભતા અને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત