Site icon News Gujarat

યોગ શિખવાડીને દર મહિને 73 લાખની કમાણી કરે છે આ યોગા ટિચર, તસવીરોમાં જોઇ લો સુપર હોટ અંદાજ

મિત્રો, આપણે સૌ આ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, યોગની શરૂઆત આપણા ભારત દેશમાથી જ થઈ હતી પરંતુ, હાલ શરીરને સ્વસ્થ્ય રાખવા માટે દેશની સાથે-સાથે આ યોગની ક્રિયા વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે. જુદા-જુદા યોગાસનથી તમે ફક્ત તમારા શરીરને જ સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકતા નથી પરંતુ, માનસિક રીતે પણ તમે સ્વસ્થ રહો છો.

હાલ, પ્રવર્તમાન સમયમા યોગ સાધના દ્વારા ઘણા લોકો લાખોની કમાણી પણ કરી રહ્યા છે. જો તમે સોશિયલ મીડિયા પર એક નજર નાખશો તો તમને ખ્યાલ આવશે કે, હાલ એક એડલ્ટ યોગ ટીચરની તસ્વીર ખૂબ જ વધુ પડતી વાયરલ થઈ રહી છે. આ વાત ખૂબ જ વિચિત્ર છે કે, અત્યાર સુધી કોઈ આ ફેમસ યોગ ટીચરને કોઈ જાણતુ જ નહોતુ. કોઈપણ વ્યક્તિ પાસે તેમની કોઈ માહિતી જ નહોતી.

પોતાની હોટ અદાઓના કારણે ચર્ચાનો વિષય બની છે આ યોગગુરુ :

હાલ, પ્રવર્તમાન સમયમા સોશિયલ મીડિયા પર એક યોગ ગુરુ ખૂબ જ વધારે પડતી ચર્ચાનો વિષય બની છે. પ્રવર્તમાન સમય સુધીમા એ વાતની જાણ નથી થઈ કે, આ યોગ ગુરૂ કયા દેશના છે? પરંતુ, હાલ તેની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. તેનું નામ એમ્બર સ્વીટહાર્ટ છે. તે ઓન્લીફેંસ નામની સાઈટ પર લોકોને યોગા શિખવાડે છે.

આ પ્રકારના યોગાસન શીખવે છે આ યોગગુરૂ :


આ હોટ યોગ ટીચર એમ્બર સ્વીટહાર્ટ પોતાના વિદ્યાર્થીઓને સેક્સ સાથે જોડાયેલા પોઝ અને સ્ત્રીઓને સંતુષ્ટિ આપવામા મદદ કરવા માટેના અન્ય આસન શીખવાડે છે. આમ, તો પહેલા પણ એમ્બર લોકોને યોગ શિખવાડતી જ હતી પરંતુ, કોરોનાની સમસ્યાના કારણે તેનુ સમગ્ર કામકાજ ઠપ થઈ ગયું હતું.

એવામાં તેણે એક એડલ્ટ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીને લોકોને આ પ્રકારના આસન સિખવાડવાનું શરૂ કરવી દિધુ. આ આસન શીખવાડીને તે મહિનાના ૭૩ લાખ રૂપિયા સુધીની આવક મેળવી લે છે. ખરેખર આ વાત એકદમ રસપ્રદ છે. કોરોના જેવી કપરી સ્થિતિમા પણ પોતાના શોખને છોડ્યા વગર અને તેને એક જ અલગ જ બીબામા ઢાળીને લોકોની સમક્ષ રજુ કરીને લાખોની આવક મેળવવી એ ખરેખર જબરું કાર્ય કહેવાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version