આ સુંદર બગીચામાં ગયા પછી કોઈ આવતું નથી પાછું, જતા પહેલા વિચારી લેજો તમે પણ સો વાર નહિં તો…

દુનિયામાં ફરવાની અનેક ખાસ જગ્યાઓ હોય છે. આ દરેક જગ્યાની કેટલીક ખાસિયત પણ હોય છે. કેટલીક જગ્યાના કેટલાક ખાસ રહસ્યો હોય છે. આજે આપણે એવા બગીચાની વાત કરી રહ્યા છીએ જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આ બગીચો એટલો સુંદર છે કે તેને વિશે તમે જાણી લો તો તમે ત્યાં ગયા વિના રહી શકો નહીં. પણ આ બગીચામાં આજ સુધી કોઈ જઈ શક્યું નથી. અથવા તો એમ કહો કે આ બગીચામાં જે પણ વ્યક્તિ ગયું છે તે પરત ફર્યું નથી. એટલું જ નહીં આ સુંદર બગીચાના નામ માત્રથી લોકો કાંપી ઉઠે છે.

image source

યૂનાઈટેડ કિંગડમના નોથબલેન્ડમાં એક સુંદર બગીચો આવેલો છે. જ્યાં લોકો જવાનું વિચારે તો છે પણ પછી તેના નામથી જ ગભરાઈ જાય છે. આ બગીચામાં લોકો ક્યારેય એકલા ન જવાની સલાહ આપે છે. હંમેશા લોકો અહીં ગાર્ડની સાથે ફરવાનું પસંદ કરે છે. જો ભૂલથી પણ કોઈ આ બગીચામાં એકલું ફરવા ગયું તો તે પરત ફરતું નથી. આવી માન્યતા આ બગીચા સાથે સંકળાયેલી છે.

image source

આ બગીચાનું નામ અલન્વિક પાઈઝન ગાર્ડન્સ છે. આ દુનિયાનો સૌથી ખતરનાક ગાર્ડન કહેવાય છે. ઉત્તરી ઈંગ્લેન્ડના સૌથી સુંદર આર્કષણમાંનું એક કહેવેાય છે. અહીં રંગ બેરંગી ઝાડ, મેનીક્યોર કરાયેલા ટોપિયર, સુગંધીદાર ગુલબા અને કેસ્કેડિંગ ફુવારા પણ દર્શકોને પોતાની તરફ આર્કષિત કરે છે.

image source

અલન્વિક ગાર્ડનની સીમામાં કાળા લોખંડના દરવાજા લગાવેલા છે. આ દરવાજા પર સ્પષ્ટ રીતે લખ્યું છે કે ફૂલોને સૂંઘવું કે તેને તોડવાની મનાઈ છે. આ બગીચો ઝૈરી ગાર્ડનના નામે પણ જાણીતો છે. 100 કુખ્યાત હત્યારાઓનું ઘર એટલે આ સુંદર બગીચો એવું કહેવામાં આવે છે. આ કારણ છે કે અહીં જતા અને તેના નામ માત્રથી પણ લોકો ડરે છે. અહીં ગયા બાદ જો જરા સરખી પણ ચૂક થશે તો તમારો જીવ જઈ સકે છે.

image source

બગીચામાં પ્રવેશ કરતાં પહેલાં દરેકે પ્રવેશ દ્વાર પર લખેલી ચેતવણી વાંચી લેવી પડે છે. આ સિવાય અહીં ખતરાનું નિશાન પણ બનાવેલું છે. આ બગીચો સુંદર હોવાની સાથે લગભગ 14 એકરના ક્ષેત્રમાં ફેલાયેલો છે. બગીચામાં 700 જેટલા ઝૈરી છોડ લગાવેલા છે. ગાઈડ આ ઝાડના ઝૈરીલા ગુણ વિશે તમને ફરતા ફરતા માહિતી આપશે. આ છોડનો ઉપયોગ શાહી દુશ્મનોને હરાવવા માટે કરવામાં આવતો હતો. માન્યતા છે કે અહીં હંમેશા એલિયન્સ આવે છે. અનેક લોકોએ અહીં કેટલીર વાર સ્પેસશિપ પણ જોયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

image source

તો તમે પણ જો આ ગાર્ડનની મુલાકાત લેવાનું વિચારો તો પહેલાં તમામ પ્રકારની સાવધઆની રાખજો અને ગાઈડની સાથે જ જજો. એકલા જવાની ભૂલ ન કરશો નહીં તો તમે જીવનું જોખમ વહોરી લેશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત