Site icon News Gujarat

રસોઈમાં રહેલી આ 1 ચીજનો જ્યૂસ કરશે તમારી મદદ, હાઈ બીપીની બીમારી થશે ચપટીમાં દૂર

હાઈ બીપીના ઘરેલૂ ઈલાજના રૂપમાં તમે રોજ ટામેટાનો જ્યુસ પીઓ. આ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે. હાઈ બીપીને સાયલન્ટ કિલરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ શરૂઆતની ચેતવણીના લક્ષણ આપતા નથી અને સાથે અનિયંત્રિત અને ખતરનાક સ્તરે પહોંચી જાય છે.

image source

આ સમયે સ્થિતિ એવી બને છે કે યોગ્ય સમયે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તેમાં તમે હાઈ બીપી ના પેશન્ટ છો તો તમે તેને મેનેજ કરવા માટે ઘરેલૂ ઉપાયોની મદદ લેવા ઈચ્છો છો તો રોજ 1 ગ્લાસ ટામેટાનો રસ પીઓ. સાથે તે બ્લડ પ્રેશરને ઘટાડશે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું રાખીને હાર્ટ ડિસિઝમાં મદદ કરે છે.

આ રીતે બનાવી લો ટામેટાનો જ્યૂસ

image source

ટામેટાનો જ્યૂસ બનાવવા માટે તમે 3-4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરી લો અને થોડું પાણી મિક્સ કરીને તેને ગાળી લો. આ માટે મીઠાનું પાણી પીવું ફાયદો કરે છે. કેટલાક લોકો બજારમાં મળનારા પેકેટ જ્યૂસનો ઉપયોગ કરે છે પણ તેમાં પ્રિઝર્વેટિવ હોવાના કારણે તે હેલ્થ માટે નુકસાન કરી સકે છે. એવામાં સારું એ રહેશે કે તમે ઘરે જ ટામેટાનો ફ્રેશ જ્યુસ બનાવો અને તેનું સેવન કરો.

આ રીતે કરે છે કંટ્રોલ

image source

ટામેટાના રસમાં બાયોએક્ટિવ તત્વ જેવા કે કૈરોટિનોઈડ, વિટામીન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટિક એસિડ હોય છે જે લગભગ દરેક લાલ ફળમાં મળે છે. આ હાર્ટ ડિસિઝને ઠીક કરે છે અને પ્રમુખ ભૂમિકા નિભાવે છે. તેમાં લાઈકોપિનનું પ્રમાણ ખૂબ જ વધારે રહે છે જે એક એન્ટીઓક્સીડન્ટ તત્વ છે.

જાણો ટામેટાના જ્યૂસ પીવાના અન્ય લાભ પણ

image source

જો તમે ટામેટાનો જ્યૂસ રોજ પીઓ છો તો હેલ્થને માટે અનેક ફાયદા આપે છે. આ આંખ અને સ્કીનને માટે ઘણું સારું માનવામાં આવે છે. તેમાં રહેલા અનેક વિટામિન્સ સોજાને ઘટાડે છે અને કોશિકાના કણોથી મુક્ત થતા નુકસાનને અટકાવે છે. ટામેટાના જ્યૂસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા અનેક તત્વો હોય છે. જે એક હેલ્ધી શરીર માટે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version