Site icon News Gujarat

આર્યન ખાન જ નહીં આ સ્ટાર કિડ્સ પણ છે પાર્ટી એનિમલ, એકથી લઈને એક છે ચડિયાતા

બૉલીવુડ સ્ટાર્સની જેમ એમના બાળકો પણ પાર્ટી કરવાનું પસંદ કરે છે.

image source

આ લિસ્ટમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન અને એમની દીકરી સુહાના ખાન, સંજય કપૂરની દીકરી શનાયા ખાન સહિત ઘણા મોટા નામો સામેલ છે. તો ચાલો જોઈ લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ

સુહાના ખાન

આર્યન ખાનની જેમ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના પણ ક્લબિંગ અને પાર્ટી કરવાનું પસંદ કરે છે

ખુશી કપૂર

બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર પણ પાર્ટી પ્રેમી છે.

આરવ ભાટિયા

image source

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ ભાટિયા પણ પાર્ટી કરતા જોવા મળ્યા હતા.

અનન્યા પાંડે

ચંકી પાંડેની દીકરી અને બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે ઘણીવાર એના મિત્રો સાથે પાર્ટી કરતી દેખાય છે.

ઇરા ખાન

આમિર ખાનની દીકરી ઇરા ખાનને પણ પાર્ટીઓ કરવાનું ખૂબ જ ગમે છે.

સારા અલી ખાન.

image source

સૈફ અલી ખાનની દીકરી અને બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન ઘણીવાર એના મિત્રો સાથે પાર્ટી કરતી દેખાય છે.

નવ્યા નવેલી નંદા

અમિતાભ બચ્ચનની ભાણી અને શ્વેતા નંદાની દીકરી નવ્યા નવેલી નંદાને પણ પાર્ટીઓનો ખૂબ જ શોખ છે.

શનાયા કપૂર

સંજય કપૂરની દીકરી અને એક્ટ્રેસ શનાયા કપૂર પણ પાર્ટી એનિમલ છે.

જાહ્નવી કપૂર

image source

બોની કપૂરની નાની દીકરીની જેમ મોટી દીકરી જાહ્નવી કપૂરને પણ પાર્ટી કરવાનો ખૂબ જ શોખ છે.

નાયસા દેવગન

અજય દેવગન અને કાજોલની દીકરી નાયસા દેવગનને પણ ઘણીવાર પાર્ટી કરતી જોવામાં આવી છે..

ઇબ્રાહિમ અલી ખાન

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના નાના દીકરા ઇબ્રાહિમ અલી ખાન પટોડી પણ ઘણીવાર કલબિંગ કરતા દેખાય છે.

અલાયા

image source

પૂજા બેડીની દીકરી અલાયા એફ પણ પાર્ટીની શોખીન છે.

અહાન પાંડે

ચંકી પાંડેના દીકરા અહાન પાંડેને પણ પાર્ટીઓ કરવી ખૂબ જ ગમે છે.

આલિયા કશ્યપ

અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપને પણ એમના મિત્રો સાથે પાર્ટી કરતી જોવામાં આવી છે.

શાહરુખ ખાનના દીકરા આયર્ન ખાન હાલના દિવસોમાં ચર્ચામાં છે. આર્યનને હાલમાં જ એક પાર્ટીમાંથી એનસીબીએ કસ્ટડીમાં લીધા છે. આ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું હતું. પહેલા આર્યન ખાનની પૂછપરછ કરવામાં આવી હતી એ પછી તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હવે એ 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં છે.

Exit mobile version