15.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૦૮-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ

તિથિ :- અગિયારસ ૧૪:૧૯ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- મૃગશીર્ષ ૦૬:૩૪ સુધી.

યોગ :- હર્ષણ

કરણ :- બાલવ ૧૪:૧૯ સુધી. કૌલવ ૨૬:૧૦ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૮

સૂર્યાસ્ત :-૧૯:૦૭

ચંદ્ર રાશિ :- મિથુન

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- ભારતીય સ્વાતંત્ર્ય દિવસ.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિધાર્થીવર્ગ:- મનમાં કંઈક કરી બતાવવાના જોશ જુસ્સા વાળા વિચારો ચાલતા હોય.

સ્ત્રીવર્ગ:- શાંતિ જાળવવી.પ્રવાસ થઈ શકે.

લગ્નઈચ્છુક:- વિવાહની વિટંબણા દ્વિધા રખાવે.

પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થશે.મુલાકાત સંભવ.

નોકરિયાતવર્ગ:- કામકાજમાં મુશ્કેલી હોય તો દૂર થશે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક કાર્યભાર વધતો લાગે.

પારિવારિકવાતાવરણ:- અચાનક ફાયદો થતો જણાય.

શુભરંગ :- ભુરો

શુભઅંક :- ૭

વૃષભ રાશિ

વિધાર્થીવર્ગ:- નકારાત્મક વલણ છોડવા .

સ્ત્રીવર્ગ:- વાણી વર્તનથી સંભાળવું.

લગ્નઈચ્છુક:- વિવાહ માટે અચાનક વાત ગોઠવાતી લાગે.

પ્રેમીજનો :- હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે.લવ મેરેજ થઈ શકે.

નોકરિયાતવર્ગ :-કામકાજમાં સફળતા ના સંજોગ વધે.

વેપારીવર્ગ:- આર્થિક મૂંઝવણમાંથી માર્ગ મળે.

પારિવારિકવાતાવરણ :- કોઈના ભરોસો ચાલવું નહીં. પ્રયત્નો વ્યર્થ ન જાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૩

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આખરે સફળતા ની મજા માણી શકો.

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય થાય.માનસિક સંયમ જરૂરી.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં પ્રગતિ, સફળતા હાથ ધરી શકશો.

પ્રેમીજનો:- વિરહની વેદના દૂર થાય.

નોકરિયાત વર્ગ:-આવક વધારવાની તક મળે. ગફલત ન કરવી.

વેપારીવર્ગ:-ધીરજની કસોટી થાય.સ્નેહી થી લાભ.

પારિવારિક વાતાવરણ:- સામાજિક સાનુકૂળતા વધે. નવા સ્ત્રોત વધે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રવાસ,મુસાફરી થવાની શક્યતા.

સ્ત્રીવર્ગ:-પારિવારિક તણાવના સર્જાય તે જોવું.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં સાવચેત રહેવું.

પ્રેમીજનો:-ભાગ્ય યોગે સફર થઈ શકે. મુલાકાત થાય .

નોકરિયાત વર્ગ:-નોકરી અંગેના કાર્યો આગળ ધપાવી શકશો.

વેપારી વર્ગ:-વ્યાપારિક કામકાજમાં શાંતિ અનુભવો. ટેન્શન દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- આવકનો માર્ગ મળે.વિલંબનો માર્ગ મળે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૪

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માં પ્રયત્નો ચાલુ રાખવા.

સ્ત્રીવર્ગ:-સ્નેહી,મિત્ર થી લાભની આશા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે પાત્રતા માં બાંધછોડ કરવી પડે.

પ્રેમીજનો :-મિત્રોની પાત્રતા અંગે થોડું વિચારવું શુભ રહી શકે.

નોકરિયાત વર્ગ :-નોકરી અંગે સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

વેપારીવર્ગ :- મળેલી તક ઝડપી લેવી.દિવસ લાભદાયક રહે.

પારિવારિક વાતાવરણ:- સ્નેહી,મિત્ર ની મદદ મળી રહે .

શુભ રંગ :-સફેદ

શુભ અંક :- ૩

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો ચાલુ રાખવા.

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે પ્રયત્નો વધારવા શુભ રહે.

પ્રેમીજનો:- મૂંઝવણમાંથી માર્ગ મળે. મુલાકાત થઈ શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સફળતા ની મજા માણી શકો.

વેપારીવર્ગ:- વેપારમાં નવી યોજનાઓ થી લાભની આશા જન્મે.

પારિવારિક વાતાવરણ:-મિત્ર,સ્નેહીથી મદદ મળે.આશા ફળે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૪

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મહેનત પ્રમાણે પરિણામ ન મળતું હોય તેવું લાગે.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવન તથા નોકરીના કામની જવાબદારી વધે .

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે નકારાત્મક વલણ છોડવું.

પ્રેમીજનો:-આપને કોઈ પ્રપોઝ કરી શકે. પાત્રતા જોઇને આગળ વધવું.

નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગે સારી નોકરીની ઓફર મળી શકે છે.

વ્યાપારી વર્ગ:-વેપારમાં સાનુકૂળ સંજોગો હોય લાભદાયી તક મળે.

પારિવારિક વાતાવરણ:- કાયદાકીય ગૂંચ,તકલીફથી સાવધ રહેવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અને વ્યસ્તતા રહે.

સ્ત્રીવર્ગ:-ગભરામણ,ઉચાટ યુક્ત વાતાવરણ રહી શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ધીરજની કસોટી થતી લાગે.

પ્રેમીજનો:-એક તરફી લગાવ ઝુકાવ થી ગભરાટ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અડચણ રહે.

વેપારીવર્ગ:- વેપારમાં સમસ્યા,વિઘ્ન જણાય.

પારિવારિક વાતાવરણ:- વાતચીત,બોલચાલમાં સંભાળવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૧

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં પ્રતિકૂળતા વધતી જણાય.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનને સમસ્યા સોલ્વ જાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ધાર્યુ પરિણામ મળી શકે.

પ્રેમીજનો :-મિલન-મુલાકાત માટેના આપના પ્રયત્નો સફળ થાય.

નોકરિયાતવર્ગ :-કામકાજમાં ઉપરી થી તણાવ રહે.

વેપારીવર્ગ:-મૂંઝવણમાંથી માર્ગ મળે. આયોજન ઉપર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા સુલજાવી શકો.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રગતિ માટે પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા સુધરતી જણાય.

લગ્ન ઈચ્છુક:- પોતાની માન્યતા છોડી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- ઘણા પ્રયત્ન બાદ મુલાકાત સંભવ બની શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં બઢતી મળી શકે છે.

વેપારીવર્ગ:-વેપારમાં અંતરાય.કાર્ય ફળ વિલંબથી મળી શકે.

પારિવારિક વાતાવરણ:-અગત્યના કામમાં વિલંબ જણાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં માનસિક સ્વસ્થતા જાળવવી.

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધતા જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સામેથી વાત બનતી આવે.

પ્રેમીજનો:- પ્રેમ આંધળો છે,પાત્રતા જોતો નથી.સંભાળવું.

નોકરિયાત વર્ગ:-નોકરી ની ધારી આવકમાં રુકાવટ જણાય.

વેપારીવર્ગ:- વ્યાજ તથા ઈ.એમ.આઈ ની ચિંતાથી પરેશાની રહે.

પારિવારિક વાતાવરણ:-ગૃહ જીવનની સમસ્યાઓનું નિરાકરણ મળી શકે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૯

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પોતાની જાત ઉપર નિર્ભર રહેવું.

સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાય અંગે ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો માં અંતરાય જણાય.

પ્રેમીજનો:- મિલન નંગે ઉચાટ.ધીરજની કસોટી થતી લાગે.

નોકરિયાત વર્ગ:- ખૂબ મહેનત બાદ સારું કામ અથવા નોકરી મળી શકે.

વેપારી વર્ગ:- વેપારમાં સફળતા ના સંજોગો વધે.

પારિવારિક વાતાવરણ:-પરિવારની સમસ્યા સુધરતી જણાઈ.આરોગ્ય સુધરતું જણાય .

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત