તારીખ ૨૧-૦૮-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લ પક્ષ
તિથિ :- ત્રીજ ૨૩:૦૨ સુધી.
વાર :- શુક્રવાર
નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની
યોગ :- સિદ્ધ
કરણ :- તૈતુલ ૧૨:૩૭ સુધી. ગરજ ૨૩:૦૨ સુધી.
સૂર્યોદય :-૦૬:૨૦
સૂર્યાસ્ત :-૧૯:૦૨
ચંદ્ર રાશિ :- કન્યા
સૂર્ય રાશિ :- સિંહ
વિશેષ :- કેવડા ત્રીજ.
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે કઠિન સંજોગોમાંથી રસ્તો મેળવી શકો.
સ્ત્રીવર્ગ:- આપની બેચેની,ઉદાસી દૂર થતી જણાય.
લગ્ન ઈચ્છુક:- ધીમે-ધીમે,ચિંતા મુંઝવણ દૂર થતી જણાય.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત અંગે ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- સફળતા,સાનુકૂળતા ના સંજોગ રહે.
વેપારીવર્ગ:- કઠિન સંજોગો હોય ધીરજ રાખવી.
પારિવારિકવાતાવરણ:- કામકાજમાં સફળતાની આશા રહે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૩
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધતી જણાય.
સ્ત્રીવર્ગ:- આવક-જાવકનું સમતોલન જાળવવું મુશ્કેલ જણાય.
લગ્ન ઈચ્છુક:- પ્રયત્નોમાં વિલંબથી સફળતા મળે.
પ્રેમીજનો:- આપ કોઈ ને પ્રપોઝ કરી શકો છો.અથવા આપને કોઈ પ્રપોઝ કરી શકે છે.
નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.
વેપારીવર્ગ:-વેપારમાં માનસિક અકળામણ દૂર થાય.
પારિવારિકવાતાવરણ:- કરકસર કામ લાગે.લેણદાર થી સમાધાન થઈ શકે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક :- ૭
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં કઠિન સંજોગ જણાય.
સ્ત્રીવર્ગ:- મજબૂત મનોબળ અને ધીરજથી સમય પસાર કરવો.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો વિગતે અધુરી મળે.
પ્રેમીજનો:- મુલાકાત વિશે સામાજિક ડર રહે સંભાળવું.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા વધે.
વેપારીવર્ગ:- ભાગીદારીમાં ચોકસાઈ રાખવી.
પારિવારિક વાતાવરણ:- અશાંતિના વાદળો વિખેરાતા જણાય.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૬
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મુશ્કેલી રહે.મન વ્યગ્ર રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવન અંગે સમય સાનુકૂળ બને.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે બેચેની ઉદાસી રહે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે અડચણ રહે.
નોકરિયાત વર્ગ:-કામ ની સફળતા માટે પ્રયત્નો વધારવા .
વેપારી વર્ગ:- આર્થિક બાબતોમાં ઉતાવળ ન કરવી.
પારિવારિક વાતાવરણ:- માનસિક શાંતિ જાળવવી.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૫
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- મન ની સ્થિતિ સમતોલ કરવાથી રાહત રહે.
સ્ત્રીવર્ગ:- મન વ્યગ્ર ઉગ્ર રહેતું લાગે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો અંગે ધીરજ રાખવી.
પ્રેમીજનો :-ધીરજથી મિલન અંગે સાનુકૂળતા વધે.
નોકરિયાત વર્ગ :- વિશેષ કાર્યભાર પૂર્ણ કરી શકો.
વેપારીવર્ગ :- લેવાલી અંગે સાનુકૂળતા ના સંજોગ રહે.
પારિવારિક વાતાવરણ:- ગૃહ વિવાદ ટાળવો. આવેશ પર સંયમ જરૂરી.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી અભ્યાસના પ્રશ્નો હલ થઇ શકે.
સ્ત્રીવર્ગ:- સમાધાનકારી વિચારોથી સુગમતા રહે.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં ધીરજથી આશાનું કિરણ મળે.
પ્રેમીજનો:-ધીરજ રાખી પ્રયત્નો જારી રાખવા.
નોકરિયાત વર્ગ:- ધાર્યું કામ વિલંબિત થતું લાગે.
વેપારીવર્ગ:-કામકાજ અંગે પ્રયત્નો સફળ બનતાં જણાય.
પારિવારિક વાતાવરણ:- પ્રવાસ મુલાકાત ફળે.વાહન ચલાવતા સંભાળવું.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૨
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નથી ધીમી સફળતા મળે.
સ્ત્રીવર્ગ:-અંતરના ઉચાટ,વિષાદને દૂર કરવા.
લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો ની પરિસ્થિતિ અસ્થિર હોય ધીરજ રાખવી.
પ્રેમીજનો:- સૂઝબૂઝ,ધીરજથી વાત બને. પ્રયત્ન કરવા શુભ રહે.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સરકારી ફાયદો મળી શકે.
વ્યાપારી વર્ગ:- વ્યાવસાયિક કામથી પ્રવાસ સંભવ રહે.
પારિવારિક વાતાવરણ:- અટકતા કામનો ઉકેલ મળે.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- એક
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી અભ્યાસમાં સફળતા જણાય.
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય થી ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:-પ્રયત્નોથી વિવાહ ની વાતો માં સરળતા વરતાય.
પ્રેમીજનો:- શંકા-કુશંકા થી યુક્ત વાતાવરણ હોય સંભાળવું.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સંજોગો ઉજળા હોય.સુજબુજ થી કામ લેવું.
વેપારીવર્ગ:- મદદ પૂરતી ન મળતા ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- નાણાભીડનો ઉપાય મળે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૮
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં સૂઝબૂઝથી સફળતા મળે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ધીરજ રાખવી.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ધીરજથી આગળ વધવું.
પ્રેમીજનો :- આવેગ પર સંયમ જરૂરી.
નોકરિયાતવર્ગ :- નોકરીમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- ખૂબ મહેનત તથા ધીરજથી કાર્ય સફળતા વધે.
પારિવારિક વાતાવરણ:- સૂઝબૂઝ,ધીરજથી ગૃહજીવનના કાર્ય થઈ શકે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૨
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નથી સફળતા મળે.
સ્ત્રીવર્ગ:- દિવસ બેચેની ભર્યો વીતે.
લગ્ન ઈચ્છુક:-ધીરજના ફળ મીઠા મળે.સંયમ જરૂરી.
પ્રેમીજનો:- મનની લાગણી તથા આવેગ ઉપર સંયમ જરૂરી.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં ધીમી સફળતા મળે.
વેપારીવર્ગ:- વેપારમાં ધાર્યો લાભ ન મળે.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના ના પ્રશ્નો હલ કરી શકો.
શુભ રંગ :- નારંગી
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.
સ્ત્રીવર્ગ:- બેચેની અથવા ગભરાટ હોઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત વિલંબમાં પડતી જણાય.
પ્રેમીજનો:- વિચારોમાં મતભેદ મિલન માં અડચણ રખાવે.
નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરવા પડે.
વેપારીવર્ગ:- નવા ઓર્ડર પરિપૂર્ણ કરવા મહેનત,સૂઝ જરૂરી.
પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવું જરૂરી.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના ચઢાણ કપરા લાગે.
સ્ત્રીવર્ગ:- સમાધાનકારી વલણ થી ચિંતા દૂર થાય.
લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો નું ફળ વિલંબથી મળે.
પ્રેમીજનો:- પ્રયત્નોથી મિલન સંભવ બને.
નોકરિયાત વર્ગ:- નોકરી માટે અગત્યની તક મળે.
વેપારી વર્ગ:- વેપારમાં ધાર્યો લાભ ન મળે.
પારિવારિક વાતાવરણ:- મનની મુરાદ બર આવે. અગત્યના કામ સફળ થાય.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૫
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત