*તારીખ ૧૦-૦૨-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- નોમ ૧૧:૧૦ સુધી.
- *નક્ષત્ર* :- રોહિણી ૨૭:૩૩ સુધી.
- *વાર* :- ગુરૂવાર
- *યોગ* :- ઐંન્દ્ર ૧૮:૫૦ સુધી.
- *કરણ* :- કૌલવ,તૈતિલ.
- *સૂર્યોદય* :-૦૭:૧૩
- *સૂર્યાસ્ત* :-૧૮:૩૩
- *ચંદ્ર રાશિ* :- વૃષભ
- *સૂર્ય રાશિ* :- મકર
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* શ્રી હરિ જયંતિ.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ અવસર રહે.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન અનુકૂળ બને.
- *વેપારીવર્ગ*:-ભાગ્ય સાથ મળે.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નોનું યોગ્ય ફળ મળે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૪
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:-વિપરીત સંજોગો રહે.
- *નોકરિયાત વર્ગ*:-મહેનત ફળે.
- *વેપારીવર્ગ*:-સંજોગ સુધરતા જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- સમસ્યા દૂર થતી જણાય.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૭
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની કામગીરી સુલજાવી શકો.
- *લગ્નઈચ્છુક* :-મુલાકાત સાનુકૂળ રહે.
- *પ્રેમીજનો*:-મુલાકાત સફળ રહે.
- *નોકરિયાત વર્ગ*:-સમાધાનકારી બનવું.
- *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ દૂર થાય.
- *શુભરંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ચિંતા મુક્તિ રહે.
- *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ દિવસ રહે.
- *પ્રેમીજનો*:- મૂંઝવણ દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:- તણાવ રહે.
- *વેપારી વર્ગ*:-કસોટી યુક્ત સમય.
- *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ/ચૂકવણું ચિંતા રખાવે.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
- *પ્રેમીજનો* :- મુશ્કેલી દૂર થતી જણાય.
- *નોકરિયાત વર્ગ* :-લાભની તક મળે.
- *વેપારીવર્ગ* :-અશાંતિના વાદળ વિખેરાય.
- *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા સોલ્વ કરી શકો.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા રહે.
- *લગ્નઈચ્છુક* :-અડચણ રહે.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં સંવાદિતા જળવાઈ રહે.
- *નોકરિયાત વર્ગ*:-અજંપો દૂર થાય.
- *વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ નો અહેસાસ.
- *પારિવારિક વાતાવરણ*:-સંજોગ જોઈ સમજીને ચાલવું.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:- ૬
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રચાય.
- *પ્રેમીજનો*:-દિવસ શુભ રહે.
- *નોકરિયાત વર્ગ*:-સફળતા મળી શકે.
- *વ્યાપારી વર્ગ*: પ્રયત્નોનું ફળ મળતું જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સાનુકૂળતા મિત્રોથી બની રહે.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-આપસી મનમુટાવ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :- વિલંબની સંભાવના.
- *પ્રેમીજનો*:-વિલંબ થાય
- *નોકરિયાતવર્ગ*:-પ્રયત્નો અનુકૂળ બને.
- *વેપારીવર્ગ*:-ચુકવણા ની ચિંતા.
- *પારિવારિક વાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન વધારવા લાભદાયી.
- *પ્રેમીજનો* :- પ્રયત્નો ફળે.
- *નોકરિયાતવર્ગ* :- પ્રગતિની તક.
- *વેપારીવર્ગ*:-આર્થિક વિસામણ ચિંતા રખાવે.
- *પારિવારિક વાતાવરણ*:-અગત્યના કામ સફળ બને.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-તક સાનુકૂળ બને.
- *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો સફળ થાય.
- *વેપારીવર્ગ*:-ધારણા મુજબનું ફળ મળવું મુશ્કેલ.
- *પારિવારિકવાતાવરણ*:-પારિવારિક કૌટુંબિક પ્રશ્નો ચિંતા રખાવે.
- *શુભ રંગ* :-નીલો
- *શુભ અંક*:- ૩
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-અશાંતિના વાદળ વિખેરાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થાય.
- *પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
- *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન ફળે.
- *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- *પારિવારિકવાતાવરણ*:-લાભ સામે ખર્ચ વધે ચિંતા રહે.
- *શુભરંગ*:-ભૂરો
- *શુભઅંક*:- ૧
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-તણાવ દુર થાય.
- *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત રહે.
- *નોકરિયાત વર્ગ*:-આર્થિક સંકટ બની રહે.
- *વેપારી વર્ગ*:- હરીફની કારી ફાવે નહીં.
- *પારિવારિક વાતાવરણ*:- પ્રયત્નો સાર્થક બને.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૧