તારીખ ૦૨-૦૪-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
- તિથિ :- પાંચમ ૦૮:૧૮ સુધી. છઠ ૩૦:૦૦ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- જ્યેષ્ઠા ૨૭:૪૫ સુધી.
- યોગ :- વ્યતિપાત ૨૩:૪૧ સુધી.
- કરણ :- તૈતુલ, ગર.
- સૂર્યોદય :-૦૬:૩૩
- સૂર્યાસ્ત :-૧૮:૫૨
- ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૨૭:૪૬ સુધી. ધન.
- સૂર્ય રાશિ :- મીન
વિશેષ :- વિંછુડો સ. ૨૭:૪૫, રંગ પંચમી,શ્રી જયંતિ,છઠ ક્ષય તિથિ છે,શ્રી એકનાથ ષષ્ઠી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-સાવચેતીથી સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
- પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં અંતરાય રહે.
- વેપારીવર્ગ:-તણાવ,નાણાભીડ રહે.
- પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થતા ચિંતા રહે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની સંભાવના.
- પ્રેમીજનો:-મિલનની તક.ચિંતા દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-પ્રગતિકારક તક મળે.
- વેપારીવર્ગ:-વિકાસની તક પ્રાપ્ત થાય.
- પારિવારિકવાતાવરણ:- લાભદાયી સંજોગ સર્જાય.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-વાતાવરણ આનંદિત રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સંભવ.
- પ્રેમીજનો:-સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-કામકાજના સંજોગો વિપરીત બને.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક સાવધાની હિતાવહ.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક,જામીનગીરી ની કામગીરીથી દૂર રહેવું.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રવાસ પર્યટનનું આયોજન થાય.
- લગ્નઈચ્છુક :-અન્ય સંભાવના બને.
- પ્રેમીજનો:-સખ્તાઈ ના સંજોગ સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-સહ કર્મચારીનો સહયોગ મળે.
- વેપારી વર્ગ:-વ્યવસાયમાં સારા સંજોગ રહે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:-૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-યોગ્ય સંજોગની સંભાવના.
- પ્રેમીજનો :-અડચણ અવરોધ આવે.
- નોકરિયાત વર્ગ :-કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારીવર્ગ :-અડચણ અવરોધની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-અક્કડ વલણથી અલગાવ રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે ચિંતા વધે.
- વેપારીવર્ગ:-સમસ્યા નિવારવી હિતદાયક રહે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:-૬
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગુંચવણ ના સંજોગ.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ આવે.
- પ્રેમીજનો:-ભાગ્ય યોગે મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં ફેર-બદલની સંભાવના.
- વ્યાપારી વર્ગ:-આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે.
- પારિવારિક વાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
- પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
- નોકરિયાતવર્ગ:-સાનુકૂળ કામ મળે.
- વેપારીવર્ગ:-કારીગર ની સતામણી ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક બાબતે સાવચેત રહેવું.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક આયોજન સંભવ રહે.
- લગ્નઈચ્છુક :-વાતમાં વિલંબની શક્યતા.
- પ્રેમીજનો :-અડચણ વિલંબ રખાવે.
- નોકરિયાતવર્ગ :-અસમંજસ બનેલી રહે.
- વેપારીવર્ગ:- સાવચેત રહેવું.નુકસાનથી બચવું.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું સમાધાન શોધવું.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત આસાનીથી સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-સફાઈ પૂર્વક કામકાજ કરવા.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક આવાગમન અનુકૂળતા અપાવે.
- પારિવારિકવાતાવરણ:-સફળતા વિકાસની તક.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૨
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક જીવનમાં સાવચેત રહેવું.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગની સંભાવના.
- પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સરળતા રહે.
- નોકરિયાત વર્ગ:- નવી નોકરી નવુ શહેર ની સંભાવના.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન વધે.
- પારિવારિકવાતાવરણ:-આર્થિક સંકડામણ ચિંતા રખાવે.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સંભવ રહે.
- પ્રેમીજનો:-મૂંઝવણ યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-સહ કર્મચારીથી મનદુઃખના સંજોગ.
- વેપારી વર્ગ:- ઓફિસ દુકાન અંગે ચિંતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-મુસાફરી ટાળવી.સાવધ રહેવું.
- શુભ રંગ :- ક્રીમ
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,