02.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૨-૦૫-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- છઠ ૧૪:૫૩ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- પૂર્વાષાઢા ૦૯:૦૧ સુધી.
  • યોગ :- સાધ્ય ૨૩:૨૭ સુધી.
  • કરણ :- વણિજ, વિષ્ટિભદ્ર.
  • સૂર્યોદય :-૦૬:૧૦
  • સૂર્યાસ્ત :-૧૯:૦૧
  • ચંદ્ર રાશિ :- ધન ૧૪:૪૮ સુધી. મકર
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ના સંજોગ.
  • પ્રેમીજનો:-મતભેદ નિવારજો.
  • નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિકો ઉલજન ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-મધ્યાન બાદ સાવચેતીપૂર્વક સમય પસાર કરવો.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-શંકા-કુશંકા માંથી બહાર આવવું.
  • લગ્નઈચ્છુક :-બોજ હળવો બને.
  • પ્રેમીજનો:-સંજોગ સુધરે.સમાધાન શક્ય.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો વધારવા.
  • વેપારીવર્ગ:-આશા ફળતી લાગે.
  • પારિવારિકવાતાવરણ:- મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ઉલજન ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નથી રાહત રહે.
  • વેપારીવર્ગ:- લાભદાયી તક સર્જાય .
  • પારિવારિક વાતાવરણ:-મનનો બોજ હળવો થાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાવચેતીથી સમાધાનકારી બનવું.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-મિલન મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી થી મતભેદ નિવારવા.
  • વેપારી વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક.
  • પ્રેમીજનો :-મુલાકાતના સંજોગ સુધરે.
  • નોકરિયાત વર્ગ :-ચિંતાના વાદળ દૂર થાય.
  • વેપારીવર્ગ :-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-છળકપટ થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-વિવાદ વિખવાદ ટાળવો.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-વિલંબમાં પડેલા કામ ઉકેલી શકાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા વરતાય.
  • પ્રેમીજનો:-અક્કડ વલણ વિરહ રખાવે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધતો જણાય.
  • વ્યાપારી વર્ગ:વિશ્વાસે વેપાર ન કરવો.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક નાણાકીય સંજોગમાં સાવધ રહેવું.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-તણાવમાંથી મુક્તિ મળે.
  • નોકરિયાતવર્ગ:-ખોટા સાહસથી નુકસાન.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ બનતા જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો :-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-નોકરીમાં સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક તણાવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ભરોસો ભારે પડી શકે.સાવચેતી વર્તવી.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતાયુક્ત સંજોગની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરે.
  • વેપારીવર્ગ:-નવા સાહસમાં સાવચેતી વર્તવી.
  • પારિવારિકવાતાવરણ:- લાભની આશા ચિંતા દૂર થાય.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ બને.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા સતાવે.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યા બાદ સાનુકૂળતા ની તક.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :- મુશ્કેલી દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ સાવચેતી વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-ઉપરિથી તણાવના સંજોગ.
  • વેપારી વર્ગ:- કાર્યબોજ વધતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ