02.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૨-૦૭-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- આઠમ ૧૫:૩૧ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- રેવતી અહોરાત્ર.
  • યોગ :- શોભન ૧૦:૫૫ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૦૨
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:-મોજ મજા પ્રવાસની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-વિલંબથી કાર્ય થાય.
  • વેપારીવર્ગ:-ધંધાકીય ગુંચ માં જતું કરવું.
  • પારિવારિકવાતાવરણ:- સંપત્તિ મકાન ના કામ બની શકે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વિવાહ અંગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-સંભાળપૂર્વક જવાબદારી નિભાવવી.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિકવાતાવરણ:- ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવો.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રવાસ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-પ્રગતિની તક સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિમાં સુધાર જણાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કેટલાક પ્રશ્નનો ઉકેલ વિલંબિત જણાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સાથ મળે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મિલન સંભવ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક ની સંભાવના.
  • વેપારી વર્ગ:-ધાર્યું ન થતા અજંપો રહે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા ઉચાટ રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો :-અવરોધ ની શક્યતા.
  • નોકરિયાત વર્ગ :-માનસિક તણાવ રહે.
  • વેપારીવર્ગ :-ધંધાના કામ વિલંબમાં રહે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક કામ અંગે ધ્યાન આપવું.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના યોગ બને .
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી માં વધારો થાય.
  • વેપારીવર્ગ:- અગત્યનું કામ થાય.
  • પારિવારિક વાતાવરણ:-આનંદ ઉલ્લાસ યુક્ત દિવસ રહે.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ જરૂરી.
  • પ્રેમીજનો:-ચિંતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • વ્યાપારી વર્ગ:કાર્ય લાભ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મહેનતનું ફળ મળે.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે સંભવ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રહે.
  • નોકરિયાતવર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-વધારે પ્રયત્ન જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક કાર્ય લાભમાં વિલંબ રહે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક બાબતથી આનંદ રહે.
  • લગ્નઈચ્છુક :-બેચેની ઉચાટ રહે.
  • પ્રેમીજનો :-મુલાકાત અંગે સમસ્યા રહે.
  • નોકરિયાતવર્ગ :-સાનુકૂળ દિવસ જણાય.
  • વેપારીવર્ગ:-ધંધામાં સાનુકુળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-અજંપો-ચિંતા,વિઘ્ન ની સંભાવના.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ રાખવું.
  • લગ્નઈચ્છુક :-અવરોધો યથાવત રહે.
  • પ્રેમીજનો:-સફળતામાં વિલંબ.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં તણાવ રહે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ રાખવું.
  • લગ્નઈચ્છુક :-જીદ મમત થી અવરોધ.
  • પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- વિપરીત સંજોગો જણાય.
  • વેપારીવર્ગ:- પરિસ્થિતિમાં સુધારો જણાય.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ થતાં લાગે.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા જળવાઈ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રાસંગિક આયોજન રહે.
  • પ્રેમીજનો:- મિલન-મુલાકાત સરળતાથી થાય.
  • નોકરિયાત વર્ગ:-કામમાં વિલંબ રહે.
  • વેપારી વર્ગ:- લાભની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:- જાવક વધે કાર્ય.લાભમાં વિલંબ.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ