04.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૧૨-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ

તિથિ :- ચતુર્થી(ચોથ) ૨૦:૦૫ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- પુનર્વસુ ૧૩:૩૯ સુધી

યોગ :- શુક્લ ૧૦:૨૧ સુધી

કરણ :- બવ ૦૭:૫૦ સુધી. બાલવ ૨૦:૦૫ સુધી.

સૂર્યોદય :-૦૭:૦૩

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- મિથુન ૦૭:૨૩ સુધી. કર્ક ૦૭:૨૩ થી ચાલું.

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવણનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા બની શકે.

પ્રેમીજનો:- સમયને સમજીને ચાલવું.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાવચેતી રાખવી.

વેપારીવર્ગ:- ચેતતો નર સદા સુખી.સાવચેત રહેવું.

પારિવારિકવાતાવરણ:- વિશ્વાસઘાત,શત્રુભય ની સંભાવના.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક:-વિપરીત સંજોગો હોય ધીરજથી નિર્ણય લેવા.

પ્રેમીજનો:- સભાનતા કેળવીને સંબંધોને પ્રાધાન્યતા આપવી.

નોકરિયાત વર્ગ:- વિપરીત સંજોગો ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- સમસ્યાનું નિવારણ કરવા પ્રયત્નો કરવા.

પારિવારિકવાતાવરણ:- લાલચ બુરી બલા છે.જાગતો વ્યક્તિ સદા સુખી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય થી સંભાળવું.

લગ્નઈચ્છુક :-આવેલી વાત પકડી લેવી હિતાવહ રહે.

પ્રેમીજનો:- અતિ તર્ક માં પ્રેમ શક્ય ન બને.

નોકરિયાત વર્ગ:- પગારમાં કટોકટીની શક્યતા.

વેપારીવર્ગ:-ઉધાર કે ઉછીના ભરપાઈ કરીને પછી લેણા દેણા કરવા.

પારિવારિક વાતાવરણ:-ભરોસાની ભેંસ પાડો જણે. ચોકસાઈથી ફાયદો રહે.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- સામાજિક પ્રશ્નો અંગે ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :-વિશ્વાસે વહાણ ચાલે.ધીરજથી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય સંજોગે ઓછી આવક ની નોકરી ની સંભાવના.

વેપારી વર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- મતમતાંતર થી જાળવવું.

લગ્નઈચ્છુક :- સમસ્યા અંગે ધીરજ રાખવી.

પ્રેમીજનો :- લાગણીનો અભાવ.સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ :- કામકાજમાં ધ્યાન રાખવું. અઘટિત ઘટના ની શક્યતા.

વેપારીવર્ગ :- જુના લેણા અંગે પ્રયત્નો વધારી શકો.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાનો હલ મેળવવો.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :- કેટલાક સમાધાનથી સાનુકૂળતા.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે પ્રવાસ મુસાફરી.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળે.

પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: વાણીવિલાસ અંગે સજાગ રહેવું.

લગ્નઈચ્છુક :-વાતચીતનો વખત ચિંતા રખાવે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:-આપની કામગીરી માં પ્રગતિ જણાય.

વ્યાપારી વર્ગ:કેટલાક વ્યવહારો સાવચેતીથી કરવા હિતાવહ.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાતવર્ગ:-નોકરી અંગે અવઢવ બનેલી રહે.

વેપારીવર્ગ:-હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો.મુસાફરી.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સામાજિક,સહકુટુંબ પ્રવાસ સંભવ.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ શક્ય બને.

પ્રેમીજનો :-મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાતવર્ગ :- નોકરી અંગે પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:- વેપાર અર્થે પ્રવાસ સંભવ બને.

પારિવારિક વાતાવરણ:- આવક જાવક અંગે સમતુલા જાળવવી.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-સાવધાની પૂર્વક પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- મનમુટાવ ની સંભાવના બને.

નોકરિયાત વર્ગ:-નોકરી નું વાતાવરણ સાનૂકૂળ મળે

વેપારીવર્ગ:- વેપારમાં પ્રગતિ સફળતા મળે.

પારિવારિકવાતાવરણ:- સ્નેહી મિત્રો થી મનદુઃખ ની સંભાવના.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- તકલીફોના કારણે ચેન પડે નહીં.

લગ્નઈચ્છુક :- અચાનક અવરોધ ચિંતાનું કારણ બની.

પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વીઘ્ન.

નોકરિયાત વર્ગ:- ઓછા પગારની નોકરીની સંભાવના.

વેપારીવર્ગ:- અતિ સ્વમાન વેપારમાં અવરોધ કરે.

પારિવારિકવાતાવરણ:- જુના ચુકવણા ની ચિંતા નું આવરણ રહે.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૪

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- હિતશત્રુથી સાવચેત રહેવું.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- જે નોકરી હોય તે ચાલુ રાખવી.

વેપારી વર્ગ:- આવકનો પ્રશ્ન સત્તા ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ