05.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૦૫-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- નોમ ૧૩:૨૪ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- ધનિષ્ઠા ૦૯:૧૩ સુધી.
  • યોગ :- બ્રહ્મ ૧૯:૩૮ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૦૭
  • સૂર્યાસ્ત :-૧૯:૦૩
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થાય.
  • વેપારીવર્ગ:-ઉલજન ગુંચવણ ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- લાભની બાબતમાં વિઘ્ન જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર વિખવાદ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થાય.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • નોકરિયાત વર્ગ:-એકંદરે સાનુકૂળ દિવસ રહે.
  • વેપારીવર્ગ:-ચુકવણા ની ચિંતા સતાવે.
  • પારિવારિકવાતાવરણ:- નાણાભીડ ના સંજોગ.લાભની તક.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યથા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા સર્જાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પગારમાં વૃદ્ધિની સંભાવના.
  • વેપારીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આવકની સાથે ખર્ચ વધે.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:-૨

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગોમાં રાહત જણાય.
  • પ્રેમીજનો:-બેફિકર મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ નો પ્રશ્ન હલ થાય.
  • વેપારી વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સંજોગો સુધરતા જણાઈ.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ અંતરાય રહે.
  • લગ્નઈચ્છુક :-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો :-અંતરાય ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-ભાગ્ય યોગે અનુકૂળ નોકરી મળે.
  • વેપારીવર્ગ :- લાભની આશા રહે.
  • પારિવારિક વાતાવરણ:- દુર્ઘટના અકસ્માત થી સાવચેત રહેવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તંગદિલી રહે.
  • લગ્નઈચ્છુક :-મતભેદ નિવારવા.
  • પ્રેમીજનો:-ચિંતા ઉચાટ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:- હાથ નીચેના કર્મચારીથી મતભેદની સંભાવના.
  • વેપારીવર્ગ:-ચેતતો નર સદા સુખી.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પરિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગો વિપરીત રહે.
  • વ્યાપારી વર્ગ:-પ્રગતિના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીના સહયોગ થી સાનુકૂળતા મળે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગુંચવણનો ઉકેલ મળે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
  • પ્રેમીજનો:-અવરોધ ના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ:-ચિંતા ઓછી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:- આરોગ્ય સુધરે.રાહત મળે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યામાં સુધારો મળે.
  • પ્રેમીજનો :-માનસિક તણાવ રહે.
  • નોકરિયાતવર્ગ :-તણાવમાં રાહત જણાય.
  • વેપારીવર્ગ:-ઉલજન યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા યથાવત રહે.
  • શુભરંગ:-સફેદ
  • શુભઅંક:- ૧

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા રહે.
  • પ્રેમીજનો:-સભાનપણે સંબંધ રાખવા.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ દૂર થાય.
  • વેપારીવર્ગ:- સંજોગોમાં સુધાર આવે.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યા બાદ સાનુકૂળતા.
  • શુભ રંગ :-ગ્રે
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા ગૃહવિવાદ રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:- વિઘ્ન જણાઈ.
  • નોકરિયાત વર્ગ:- સમયના અંતરે સમસ્યા રહે.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળ સંજોગો ધીરજ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:-પારિવારિક સમસ્યામાં સાવધ રહેવું.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-યોગ મોડા હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-વિલંબ થી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યાનું સમાધાન મળે.
  • વેપારી વર્ગ:- ચિંતા વ્યથા યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક તણાવ રહે.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ