06.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૬-૦૬-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૦૬:૩૧ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૨૬:૨૯ સુધી.
  • યોગ :- શોભન ૨૮:૩૫ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૫:૫૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૬
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -અપરા એકાદશી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-એકંદરે શુભ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-ટેન્શન મુક્ત રહી શકો.
  • વેપારીવર્ગ:-રજા માં પણ એક્સ્ટ્રા મહેનત કરવી પડે.
  • પારિવારિકવાતાવરણ:- રજા હોય ચિંતામાં રાહત જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-તક સરકે ચિંતા રહે.
  • પ્રેમીજનો:- અક્કડ વલણથી અલગાવ રહે .
  • નોકરિયાત વર્ગ:- અવરોધ સર્જાય.
  • વેપારીવર્ગ:-પ્રવાસના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- સંજોગ વિપરીત જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-એકંદરે દિવસ શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-આયોજન સંભવ બને.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-રજા સાથે નવી નોકરીની સંભાવના.
  • વેપારીવર્ગ:-ચિંતામુક્ત દિવસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી ગૂંચવણ સર્જાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-રજા સાથે વિશેષ કામકાજ રહે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સદ્ધરતા માં વધારો થાય.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની પરેશાનીનો હલ મળી શકે.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો :-પ્રયત્નથી સાનુકૂળતા બનશે.
  • નોકરિયાત વર્ગ :-વિપરીતતા બનતી જણાય.
  • વેપારીવર્ગ :-સમસ્યાનો ઉકેલવાની તક સાંપડે.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા વ્યથા જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના બને.
  • પ્રેમીજનો:-મનમુટાવ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યામાં રાહત જણાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા વ્યથા દૂર થતી જણાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૯

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારીમાં વધારો થાય.
  • વ્યાપારી વર્ગ:તણાવ દૂર થતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મિલકત સંપત્તિના પ્રશ્ને ચિંતા રહે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક જીવનમાં નમતું જોખવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા સતાવે.
  • પ્રેમીજનો:-અંતરાય સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:-હરીફ થી પરેશાની રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી બનતા જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- તણાવ દૂર થતો જણાય.
  • લગ્નઈચ્છુક :-શુભ સમાચાર મળવાની શક્યતા.
  • પ્રેમીજનો :-ચિંતામાં રાહત થાય.
  • નોકરિયાતવર્ગ :-વિશેષ જવાબદારી બને.
  • વેપારીવર્ગ:-મન પર કાબૂ જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ બનેલા રહે.
  • પ્રેમીજનો:-મનમુટાવના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સાનુકૂળ બને.
  • પારિવારિકવાતાવરણ:-લાભ સફળતા અટકતા લાગે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-પ્રયત્ન સફળ ન થતાં ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસ મુસાફરી થાય.
  • વેપારીવર્ગ:-વિંલબ વિઘ્નનો પ્રસંગ.
  • પારિવારિકવાતાવરણ:-અવરોધ નાણાકીય તકલીફ.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા સાનુકૂળતા ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:- સરળતા રહે.
  • વેપારી વર્ગ:- મહત્ત્વના કામકાજ શક્ય બને.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૭

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ