10.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૦૫-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચૌદસ ૨૧:૫૭ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૨૦:૨૭ સુધી.
  • યોગ :- આયુષ્માન ૨૧:૪૦ સુધી.
  • કરણ :- વિષ્ટિ ભદ્રા,શકુની.
  • સૂર્યોદય :-૦૬:૦૫
  • સૂર્યાસ્ત :-૧૯:૦૫
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- મેષ

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
  • પ્રેમીજનો:- સમસ્યાથી ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક અવઢવના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- સ્વસ્થતા ટકાવવી.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગુંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:- પ્રયત્નપૂર્વક સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યાનું નિવારણ કરવું.
  • વેપારીવર્ગ:- સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક કાર્ય થઈ શકે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૧

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતાના વાદળ હટે.
  • લગ્નઈચ્છુક :- શંકા-કુશંકામાંથી બહાર આવવું.
  • પ્રેમીજનો:-સખ્તાઈનો અનુભવ થાય.
  • નોકરિયાત વર્ગ:-ઉપરીથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:- પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહયોગ સાનુકૂળતા અપાવે.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા ટળે.
  • લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:- અવરોધ બનેલો રહે.
  • નોકરિયાત વર્ગ:- સંજોગ સુધરે .
  • વેપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- મુંજવણ બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન વધારવા હિતાવહ.
  • પ્રેમીજનો :- અકળામણના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- મન પર કાબુ રાખવો.
  • વેપારીવર્ગ :- લાભદાયી તક.
  • પારિવારિક વાતાવરણ:-વિશ્વાસે રહેવું નહીં.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા રહે
  • લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો:-અવરોધની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- પ્રયત્નથી સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-પ્રતિકુળતાવિઘ્ન.
  • પારિવારિક વાતાવરણ:- વ્યવસાયિક પ્રશ્ને ધાર્યું ન થાય.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કસોટીકારક સમય.
  • લગ્નઈચ્છુક :-હળવાશથી રહેવું.
  • પ્રેમીજનો:- નિરાશાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનું આવરણ બને.
  • વ્યાપારી વર્ગ:-ઉલજનના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા વિખવાદ ટાળવો.
  • શુભ રંગ:- ક્રિમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- અણગમાની પરિસ્થિતિ.
  • લગ્નઈચ્છુક :- વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:- વિઘ્નના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:- બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક બાબતમાં ગૂંચવણ રહે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- બેચેની ઉલજન બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો :- વિરહના સંજોગ.
  • નોકરિયાતવર્ગ :- માનસિક તંગદિલી રહે.
  • વેપારીવર્ગ:-તણાવ ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ.ધીરજથી સમય પાસ કરવો.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મિલન મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-મુંજવણના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-વિલંબ અડચણના સંજોગ.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ.
  • પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવરવી.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-સાનુકૂળતાના સંજોગ સર્જાય.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- અડચણ વિલંબ રહે.
  • પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારી વર્ગ:- ગુંચવણ ભર્યો દિવસ ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ