તારીખ ૧૦-૦૫-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- ચૌદસ ૨૧:૫૭ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- અશ્વિની ૨૦:૨૭ સુધી.
- યોગ :- આયુષ્માન ૨૧:૪૦ સુધી.
- કરણ :- વિષ્ટિ ભદ્રા,શકુની.
- સૂર્યોદય :-૦૬:૦૫
- સૂર્યાસ્ત :-૧૯:૦૫
- ચંદ્ર રાશિ :- મેષ
- સૂર્ય રાશિ :- મેષ
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
- પ્રેમીજનો:- સમસ્યાથી ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ ચિંતા રખાવે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક અવઢવના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- સ્વસ્થતા ટકાવવી.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગુંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો:- પ્રયત્નપૂર્વક સાનુકૂળ સંજોગ.
- નોકરિયાત વર્ગ:- સમસ્યાનું નિવારણ કરવું.
- વેપારીવર્ગ:- સાનુકૂળતા રહે.
- પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક કાર્ય થઈ શકે.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૧
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતાના વાદળ હટે.
- લગ્નઈચ્છુક :- શંકા-કુશંકામાંથી બહાર આવવું.
- પ્રેમીજનો:-સખ્તાઈનો અનુભવ થાય.
- નોકરિયાત વર્ગ:-ઉપરીથી ચિંતા રહે.
- વેપારીવર્ગ:- પ્રયત્ન સફળ બને.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહયોગ સાનુકૂળતા અપાવે.
- શુભરંગ:- લીલો
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યા ટળે.
- લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો:- અવરોધ બનેલો રહે.
- નોકરિયાત વર્ગ:- સંજોગ સુધરે .
- વેપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- મુંજવણ બનેલી રહે.
- લગ્નઈચ્છુક :- પ્રયત્ન વધારવા હિતાવહ.
- પ્રેમીજનો :- અકળામણના સંજોગ.
- નોકરિયાત વર્ગ :- મન પર કાબુ રાખવો.
- વેપારીવર્ગ :- લાભદાયી તક.
- પારિવારિક વાતાવરણ:-વિશ્વાસે રહેવું નહીં.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા રહે
- લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
- પ્રેમીજનો:-અવરોધની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- પ્રયત્નથી સાનુકૂળતા.
- વેપારીવર્ગ:-પ્રતિકુળતાવિઘ્ન.
- પારિવારિક વાતાવરણ:- વ્યવસાયિક પ્રશ્ને ધાર્યું ન થાય.
- શુભ રંગ:- ગ્રે
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:કસોટીકારક સમય.
- લગ્નઈચ્છુક :-હળવાશથી રહેવું.
- પ્રેમીજનો:- નિરાશાના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-ચિંતાનું આવરણ બને.
- વ્યાપારી વર્ગ:-ઉલજનના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા વિખવાદ ટાળવો.
- શુભ રંગ:- ક્રિમ
- શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- અણગમાની પરિસ્થિતિ.
- લગ્નઈચ્છુક :- વિલંબની સંભાવના.
- પ્રેમીજનો:- વિઘ્નના સંજોગ.
- નોકરિયાતવર્ગ:- બોજ હળવો બને.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક બાબતમાં ગૂંચવણ રહે.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- બેચેની ઉલજન બનેલી રહે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
- પ્રેમીજનો :- વિરહના સંજોગ.
- નોકરિયાતવર્ગ :- માનસિક તંગદિલી રહે.
- વેપારીવર્ગ:-તણાવ ચિંતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
- શુભરંગ:- પીળો
- શુભઅંક:- ૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો.
- લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ.ધીરજથી સમય પાસ કરવો.
- પ્રેમીજનો:- સાનુકૂળ મિલન મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-તણાવના સંજોગ.
- વેપારીવર્ગ:-મુંજવણના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:-વિલંબ અડચણના સંજોગ.
- શુભ રંગ :- વાદળી
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા રહે.
- લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ.
- પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવરવી.
- વેપારીવર્ગ:- સાનુકૂળ સંજોગ.
- પારિવારિકવાતાવરણ:-સાનુકૂળતાના સંજોગ સર્જાય.
- શુભરંગ:- જાંબલી
- શુભઅંક:- ૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :- અડચણ વિલંબ રહે.
- પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી મળવાની સંભાવના.
- વેપારી વર્ગ:- ગુંચવણ ભર્યો દિવસ ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:-૧
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,