તારીખ ૧૧-૦૪-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
- તિથિ :- અમાસ અહોરાત્ર.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૦૮:૫૯ સુધી.
- યોગ :- ઇન્દ્ર ૧૩:૫૪ સુધી
- કરણ :- ચતુષ્પદ.
- સૂર્યોદય :-૦૬:૨૫
- સૂર્યાસ્ત :-૧૮:૫૫
- ચંદ્ર રાશિ :- મીન
- સૂર્ય રાશિ :- મીન
- વિશેષ :- દર્શ અમાવસ્યા, અમાસ વૃદ્ધિ તિથિ છે.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-બેચેની ચિંતા વ્યથા રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ યથાવત રહે.
- પ્રેમીજનો:-સમયનો સાથ ન મળે.
- નોકરિયાત વર્ગ:-સમસ્યા અંગે સાવચેત રહેવું.
- વેપારીવર્ગ:-તણાવના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- કરજ,ઋણની સમસ્યા સતાવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:- અગત્યનું કામ સફળ થાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ દૂર ઠેલાતાં જણાય.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત સાનુકૂળ રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં રાહત થાય.
- વેપારીવર્ગ:-સામાજિક પ્રશ્ન થી ઉલજન બને.
- પારિવારિકવાતાવરણ:- સમસ્યાનો સિલસિલો અટકતો લાગે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયનો પ્રસંગ.
- લગ્નઈચ્છુક :-રાહત મળતા સમાચાર મળે.
- પ્રેમીજનો:-પ્રપોઝ કરવાની તક મળે.
- નોકરિયાત વર્ગ:- ચિંતા હળવી બને.
- વેપારીવર્ગ:-નાણાભીડ જણાઈ.ખરીદીમાં ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:-લાભની તક સરકે નહીં તે જોવું.
- શુભરંગ:-વાદળી
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યામાં ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :-હાથમાં આવેલી તક સરકી શકે.
- પ્રેમીજનો:- સમય સાથ ન આપે.
- નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે મતભેદની સંભાવના.
- વેપારી વર્ગ:-ઉતાવળથી નુકસાનની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ આડે વિઘ્ન જણાય.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:-૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-શાંતિ માટે જતું કરવું.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
- પ્રેમીજનો :-વિલંબના સંજોગ સર્જાય.
- નોકરિયાત વર્ગ :-પ્રયત્નો સફળ બને.
- વેપારીવર્ગ :-ઉછીના કરજ મેળવી શકો.
- પારિવારિક વાતાવરણ:-વ્યવહારિક પણાથી ચિંતા દૂર થાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :-૯
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- અપેક્ષા વધતી જણાય.
- લગ્નઈચ્છુક :-સમયનો સાથ ન મળે.
- પ્રેમીજનો:-વિલંબથી ચિંતા ઉલજન જણાય.
- નોકરિયાત વર્ગ:-અવરોધ બાદ કાર્ય સફળતા.
- વેપારીવર્ગ:-વ્યાવસાયિક સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-નાણાકીય બાબતે રાહત મળે.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
- લગ્નઈચ્છુક :-સંજોગ પોતાની તરફ થવાની સંભાવના.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરે.કાર્યભાર ઓછો થાય.
- વ્યાપારી વર્ગ:ઉઘરાણી નો પ્રશ્ન સતાવે.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નથી સ્થિતિ પર કાબુ મેળવી શકો.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૭
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા માટે વિશ્વાસે રહેવું નહીં.
- પ્રેમીજનો:- તણાવ દુર થાય .
- નોકરિયાતવર્ગ:-સારી નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ને ધીરજથી કામ લેવું.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:-૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય થી ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થાય.
- પ્રેમીજનો :-મુલાકાત અંગે સાનુકૂળતા મળે.
- નોકરિયાતવર્ગ :- પ્રમોશન પગાર વધારો સંભવ રહે.
- વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે ગૂંચવણ દૂર થાય.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:-૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
- લગ્નઈચ્છુક :-આપના સંજોગ વિલંબમાં જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
- નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે પ્રવાસ થાય.
- વેપારીવર્ગ:-લાભદાયી તક સર્જાય.
- પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ તક મળે.મતભેદો ટાળવા.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ થી ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :- શુભ સંયોગ રચાય.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે ધાર્યું ન થાય.
- નોકરિયાત વર્ગ:- કાર્યબોજ થી ચિંતા જણાઈ.
- વેપારીવર્ગ:-પ્રગતિકારક સાનુકૂળ તક મળે.
- પારિવારિકવાતાવરણ:- સમાધાનકારી બનવું.
- શુભરંગ:-ક્રીમ
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
- વેપારી વર્ગ:- ધીરજની કસોટી થાય.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના કાર્ય સંભવ બને.
- શુભ રંગ :- ગ્રે
- શુભ અંક:-૧
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,