11.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૦૫-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અમાસ ૨૪:૫૭ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- ભરણી ૨૩:૩૨ સુધી.
  • યોગ :- સૌભાગ્ય ૨૨:૪૩ સુધી.
  • કરણ :- ચતુષ્પદ,નાગ.
  • સૂર્યોદય :-૦૬:૦૫
  • સૂર્યાસ્ત :-૧૯:૦૬
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- મેષ
  • વિશેષ :- દર્શ અમાવસ્યા.

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:- મુંજવણના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-વિલંબના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- લાભની બાબતમાં વિઘ્નના સંજોગ.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- મુશ્કેલીના સંજોગમાં મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- કામકાજ અર્થે પ્રવાસ રહે.
  • વેપારીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક સંકડામણના સંજોગ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૂંચનો ઉકેલ મળે.
  • લગ્નઈચ્છુક :- સંજોગની આશા બંધાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સમય ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:- લાભની તક ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-મનદુઃખના સંજોગ.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:- પ્રયત્ન કામ ન લાગે.
  • નોકરિયાત વર્ગ:- માનસિક તણાવના સંજોગ.
  • વેપારી વર્ગ:-કાનૂની અવરોધની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:- સાવચેતીપૂર્વક આયોજન કરવા.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવન અંગે ધાર્યું ન થાય.
  • લગ્નઈચ્છુક :- બોજ હળવો થાય.
  • પ્રેમીજનો :- વિલંબ વિઘ્નના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- અવરોધના સંજોગ.
  • વેપારીવર્ગ :- પ્રયત્નથી સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગ.ચિંતા રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :- મનોવ્યથા,ચિંતા રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા પ્રગતિ થાય.
  • વેપારીવર્ગ:-ભાગ્ય યોગે માનસિક બેચેની.
  • પારિવારિક વાતાવરણ:- મિલ્કત સંપત્તિના કામમાં અવરોધ.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:- મુલાકાત અંગે અજંપો.
  • નોકરિયાત વર્ગ:-માનસિક બેચેની.
  • વ્યાપારી વર્ગ:લેણદારનો તકાદો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા,સાવચેતીથી સમય પસાર કરવો.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય થઈ શકે.
  • લગ્નઈચ્છુક :- અમાસના યોગે ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:- અજંપો રહે.
  • નોકરિયાતવર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજ સાથે કઠોર પરિશ્રમ ના સંજોગ.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ઘેરાયેલી રહે.
  • પ્રેમીજનો :-વિવાદ ટાળવો.
  • નોકરિયાતવર્ગ :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • વેપારીવર્ગ:-બેદરકારીમાંથી બહાર આવવું.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નોને સફળ બનાવી શકો.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૪

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
  • પ્રેમીજનો:- સફળતામાં વિલંબ વધે.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક તકલીફના કારણે ચેન પડે નહીં.
  • પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-અમાવસ્યા નો દિવસ ધીરજથી પસાર કરવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વરતાય.
  • પ્રેમીજનો:-મૂંઝવણના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ધીરજથી કાર્ય કરવા.
  • વેપારીવર્ગ:-આવક ઘટતી લાગે.
  • પારિવારિકવાતાવરણ:-અમાવસ્યા હોય શાંતિ જાળવવી.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગો સુધરતા લાગે.
  • લગ્નઈચ્છુક :- મૂંઝવણ દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:- અંતરાય પાર કરવામાં અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:- પ્રયત્ન સફળ થતાં જણાય.
  • વેપારી વર્ગ:- અગત્યની કામગીરી માં સંભાળવું.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ સફળતામાં વિલંબ રહે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ