11.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૦૬-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- એકમ ૧૮:૩૨ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ ૧૪:૩૧ સુધી.
  • યોગ :- શૂલ ૦૮:૩૮ સુધી.
  • કરણ :- બવ.
  • સૂર્યોદય :-૦૫:૫૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૮
  • ચંદ્ર રાશિ :-મિથુન
  • સૂર્ય રાશિ :-વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:- રાહતના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાય.
  • પ્રેમીજનો:- ચિંતા સતાવે.
  • નોકરિયાત વર્ગ:-ઉલજન બનેલી રહે.
  • વેપારીવર્ગ:-ઉલજનમાં રાહતના સમાચાર મળે.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા અશાંતિના વાદળ વિખરાતા જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ માં વધારો થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિપરીતતા વચ્ચે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-લાભના સંજોગ.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી પ્રાપ્ત થવાની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- નુકસાનની સંભાવના સાવચેતી રાખવી.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસની શક્યતા રહે.
  • લગ્નઈચ્છુક :-આયોજન ગોઠવી શકો.
  • પ્રેમીજનો:-મોજ મજા મિલન શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-સમાધાનકારી નોકરી મળી શકે.
  • વેપારીવર્ગ:-ખોટા ખર્ચથી સંભાળવું.
  • પારિવારિક વાતાવરણ:-મનોવ્યથા ચિંતા દૂર થતી જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-આકસ્મિક પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અંતરાય વચ્ચે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત વાતાવરણ રહે.
  • વેપારી વર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળિયો નિર્ણય ટાળવો હિતાવહ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે જણાય.
  • પ્રેમીજનો :- દિવસ સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ :- સમસ્યામાં સાવધાની વર્તવી.
  • વેપારીવર્ગ :- પ્રયત્નો સફળ બનતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક શાંતિ જાળવવી.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- અંગત સમસ્યાનું સમાધાન મળે.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા યથાવત રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યા હળવી બને.
  • વેપારીવર્ગ:-લાભના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- ચિંતા હળવી બને.અવરોધ દૂર થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મનોવ્યથા તણાવના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળી શકે.
  • પ્રેમીજનો:- દિવસ શુભ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસ મુસાફરી જણાય.
  • વ્યાપારી વર્ગ:થોડાક સાનુકૂળ સંજોગ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ સંભવ બને.ધીરજ રાખવી.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- અજંપો બેચેની રહે.
  • લગ્નઈચ્છુક :- ઉતાવળા નિર્ણય ટાળવા.
  • પ્રેમીજનો:- અવરોધ ઊભા થતાં જણાય.
  • નોકરિયાતવર્ગ:-કાર્યબોજ માં વધારો જણાય.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી શક્ય રહે.
  • પારિવારિક વાતાવરણ:-કાર્ય સફળતા માટે મહેનત વધારવી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળ દિવસ જણાય.
  • લગ્નઈચ્છુક :- અચાનક વાત બનતી જણાય.
  • પ્રેમીજનો :-આવેશ પર કાબૂ જાળવવો.
  • નોકરિયાતવર્ગ :-ચિંતા વ્યથા રહે.
  • વેપારીવર્ગ:-કંઈક નવું ફેર-બદલની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-નિરાશા દૂર થતી જણાય.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ રાખવી હિતાવહ.
  • પ્રેમીજનો:-અવરોધ નો માહોલ.
  • નોકરિયાત વર્ગ:-આશંકા છોડવી.
  • વેપારીવર્ગ:- વિશેષ આયોજન જણાય.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા શાંતિના વાદળો વિખેરાતા લાગે.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યા હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગ બનતા જણાય.
  • પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે .
  • વેપારીવર્ગ:- પ્રગતિની તક લાભના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-માનસિક શાંતિ/તબિયત જાળવવી.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિની સંભાવના.
  • વેપારી વર્ગ:- પ્રગતિની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-નવા આયોજન શક્ય રહે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ