તારીખ ૧૨-૦૫-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
- તિથિ :- એકમ ૨૭:૦૮ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- કૃતિકા ૨૬:૪૧ સુધી.
- યોગ :- શોભન ૨૩:૪૮ સુધી.
- કરણ :- કિંસ્તુઘ્ન,બવ.
- સૂર્યોદય :-૦૬:૦૪
- સૂર્યાસ્ત :-૧૯:૦૬
- ચંદ્ર રાશિ :- મેષ ૦૬:૧૯ સુધી. વૃષભ
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-સાનુકૂળ મિલન-મુલાકાત.
- નોકરિયાત વર્ગ:-કાર્યબોજ જણાય.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા યુક્ત દિવસ રહે.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન ગોઠવી શકાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વર્તાય.
- પ્રેમીજનો:- મોજ,મજાને મિલન.
- નોકરિયાત વર્ગ:- કાર્યભારથી ચિંતા રહે.
- વેપારીવર્ગ:- સમસ્યા બાદ સાનુકૂળતા.
- પારિવારિકવાતાવરણ:- નસીબની મદદથી સાનુકૂળતા.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રવાસનું આયોજન.
- લગ્નઈચ્છુક :- વિલંબના સમાચાર.
- પ્રેમીજનો:-અંતરાય ના સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:-તણાવ અજંપો રહી શકે.
- વેપારીવર્ગ:- પ્રવાસ મુસાફરી થઈ શકે.
- પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણથી સાનુકૂળતા.
- શુભરંગ:- ભૂરો
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ.
- લગ્નઈચ્છુક :- તક મળે ઝડપી લેવી.
- પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ રચાય.
- નોકરિયાત વર્ગ:-સતત તણાવયુક્ત કામની સંભાવના.
- વેપારી વર્ગ:-મહત્વના કામકાજ સફળ થાય.
- પારિવારિક વાતાવરણ:- અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
- શુભ રંગ:- નારંગી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- અંતઃકરણમાં અજંપો રહે.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ સતાવે.
- પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ :- ખટપટ થવાની સંભાવના.
- વેપારીવર્ગ :- મુશ્કેલી દૂર થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-વાતોમાં અન્યના ભરોસે ન ચાલવું.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક ગુંચના સંજોગ.
- લગ્નઈચ્છુક :- ચિંતા હટતી જણાય.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ બને.
- નોકરિયાત વર્ગ:- પરિસ્થિતિ સુધરે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ થતા જણાય.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:નાણાભીડના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સમસ્યા બનેલી રહે.
- પ્રેમીજનો:- અવરોધ વિઘ્ન ચિંતા રખાવે.
- નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગમાં સ્વસ્થતા ટકાવવી.
- વ્યાપારી વર્ગ:નાણાકીય પ્રશ્ન સતાવે.
- પારિવારિક વાતાવરણ:-ધીરજથી વિચારીને નિર્ણય લેવા.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદના સંજોગ.
- લગ્નઈચ્છુક :- યોગ વિલંબિત લાગે.
- પ્રેમીજનો:- ધાર્યું ના થતા વ્યાકુળતા રહે.
- નોકરિયાતવર્ગ:- સાનુકૂળ સંજોગ.
- વેપારીવર્ગ:- સાનુકૂળ તક સર્જાય.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.
- શુભ રંગ :- ક્રીમ
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા ટકાવવી.
- લગ્નઈચ્છુક :-અંતરાય દૂર થતી જણાય.
- પ્રેમીજનો :-વિલંબિત લાગે.
- નોકરિયાતવર્ગ :- કામચલાઉ નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:- સાનુકૂળ તક મળે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા ટકાવી શકો.
- શુભરંગ:- પીળો
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:- વિલંબ જણાય.
- નોકરિયાત વર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
- વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ.
- પારિવારિકવાતાવરણ:-મનની મુંજવણ દૂર થતી જણાય.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :- વિલંબ જણાય.
- પ્રેમીજનો:- અવરોધ વિઘ્નના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળતાના સંજોગ.
- વેપારીવર્ગ:- સમસ્યા સુલજાવી શકો.
- પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો હલ મળે.
- શુભરંગ:- નીલો
- શુભઅંક:- ૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- ગુંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :- મહત્વના સમાચાર મળે.
- પ્રેમીજનો:- સંયમ પૂર્વક સાનુકૂળ સંજોગ.
- નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સાનુકૂળતા.
- વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રયત્ન ફળદાયી.
- પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તકની આશા ફળતી લાગે.
- શુભ રંગ :- સફેદ
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,