12.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૨-૦૬-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બીજ ૨૦:૧૯ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- આર્દ્રા ૧૬:૫૮ સુધી.
  • યોગ :- ગંડ ૦૯:૧૩ સુધી.
  • કરણ :- બાલવ ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૫:૫૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૯
  • ચંદ્ર રાશિ :-મિથુન
  • સૂર્ય રાશિ :-વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગુંચ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-ઈચ્છા પાર પડતી જણાય.
  • પ્રેમીજનો:- નકારાત્મક વિચાર/સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ ના સંજોગ.
  • વેપારીવર્ગ:-શાંતિથી સમય પસાર કરવો.
  • પારિવારિકવાતાવરણ:- નવું કઈક કરવાની ઈચ્છા જાગે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ માં વૃદ્ધિ ની શક્યતા.
  • લગ્નઈચ્છુક :-લાભદાયી તક.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:- સમસ્યાનું નિવારણ મળે.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા અશાંતિના વાદળ વિખરાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :- મનોઇચ્છા પૂર્ણ થતી જણાય.
  • પ્રેમીજનો:- લવમેરેજ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-જરૂરત મુજબ પગાર ન હોય.
  • વેપારીવર્ગ:- ખર્ચ વ્યયના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આવકનો મોટો હિસ્સો ચૂકવવામાં જતો જણાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • લગ્નઈચ્છુક :-બોજ હળવો બને.
  • પ્રેમીજનો:- પ્રયત્નથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારી વર્ગ:-વ્યસ્ત બની સમાધાનકારી બનવું.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ચિંતા ઉલજન દૂર થતી જણાય.
  • પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :- કર્મચારીની મતભેદ નિવારવા.
  • વેપારીવર્ગ :- વ્યવસાયિક બાબત ગુચવાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીના સહયોગથી સાનુકૂળતા.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :- સમસ્યામાં રાહતના સંજોગ.
  • પ્રેમીજનો:-મન હળવું બનતું જણાય.
  • નોકરિયાત વર્ગ:- નિરાશા દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- મનોવ્યથા ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:- અંજપો રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં નવી તક.
  • વ્યાપારી વર્ગ:પ્રગતિકારક સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવા.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- માનસિક વ્યગ્રતા.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ તકના સંજોગ.
  • પ્રેમીજનો:- ચિંતાનો માહોલ.
  • નોકરિયાતવર્ગ:- સમાધાનકારી બનવું.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રયત્નો વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સંજોગ સુધરતાં જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-તકના સંજોગ.
  • પ્રેમીજનો :- મુલાકાત વિલંબિત રહે.
  • નોકરિયાતવર્ગ :- ઉલજન ભર્યો માહોલ.
  • વેપારીવર્ગ:- ધારણા મુજબનાં કાર્ય થાય નહિ.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનાં પ્રશ્નો પેચીદા બને.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો છોડવા નહિ.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બનતી જણાય.
  • વેપારીવર્ગ:-ખર્ચ ખરીદી પર કાબૂ જરૂરી.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાના સંજોગ.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- દિવસ શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-વાત શક્ય બનવાની સંભાવના.
  • પ્રેમીજનો:-અવસરની તક સર્જાય.
  • નોકરિયાત વર્ગ:- આશંકા યુક્ત નોકરી.
  • વેપારીવર્ગ:- પ્રગતિકારક પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિકવાતાવરણ:-વિપરીત સંજોગ.ધીરજથી આગળ વધવું.
  • શુભરંગ:- વાદળી
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો:- વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારી વર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ