13.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૩-૦૫-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બીજ ૨૯:૪૦ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- રોહિણી ૨૯:૪૬ સુધી.
  • યોગ :- અતિગંડ ૨૪:૫૧ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૪
  • સૂર્યાસ્ત :-૧૯:૦૭
  • ચંદ્ર રાશિ :- વૃષભ
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ બનેલા રહે.
  • નોકરિયાત વર્ગ:-ખટપટના સંજોગ.
  • વેપારીવર્ગ:-નાણાંકીય તકલીફ રહી શકે.
  • પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય વધતા જણાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવરવી.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક કસોટી થાય.
  • પારિવારિકવાતાવરણ:- મુંજવણના ઉકેલની સંભાવના.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યયના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- ધીરજથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- પ્રવાસ,મોજ,મજા.
  • નોકરિયાત વર્ગ:-અવરોધના સંજોગ.
  • વેપારીવર્ગ:- લાભ આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ હટતા જણાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- ખટપટ અવરોધ રહી શકે.
  • પ્રેમીજનો:- છલકપટથી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન પેચીદો બને.
  • વેપારી વર્ગ:-સ્નેહીની મદદ મળી રહે.
  • પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ પર કાબુ મેળવવો.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન હલ થતો જણાય.
  • લગ્નઈચ્છુક :- ખટપટ અવરોધ આવે.
  • પ્રેમીજનો :-છળ કપટથી સંભાળવું
  • નોકરિયાત વર્ગ :-જવાબદારી નિભાવવામાં સરળતા રહે.
  • વેપારીવર્ગ :- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-તક મળે ઝડપી લેવી.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ધાર્યુ કામ અટકતું લાગે.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-લાગણી દુભાવવાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્યના સહયોગે સાનુકૂળતા.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-સંયમિત આશા ફળતી જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા બનતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-સફળતાના સંજોગ ધીરજ રાખવી.
  • વ્યાપારી વર્ગ:-સંતાનથી સાનુકૂળતા મળે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-ખરીદી નાથવા.મૂંઝવણ દૂર થશે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :- સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:- અવરોધ મનમુટાવ રહે.
  • નોકરિયાતવર્ગ:- અકસ્માતથી સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:- સફળતાની તક રહે.
  • પારિવારિક વાતાવરણ:-કાર્યબોજ વધતો લાગે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-જીદ મમતથી અડચણ.
  • પ્રેમીજનો :- અક્કડ વલણથી અવરોધ આવે.
  • નોકરિયાતવર્ગ :- મૂંઝવણ યથાવત રહે.
  • વેપારીવર્ગ:-મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય મુશ્કેલી જણાય.
  • શુભરંગ:- સફેદ
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાનકારી બનવું.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મિલન-મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-યોગ્ય તકની આશા ફળતી લાગે.
  • પારિવારિકવાતાવરણ:-વિચારીને નિર્ણય લેવો હિતદાયક રહે.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :- અવરોધ યથાવત રહે.
  • પ્રેમીજનો:- અંતરાયના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-અવરોધ તંગદિલી થી બેચેની રહે.
  • પારિવારિકવાતાવરણ:-મુશ્કેલી નો ઉપાય મળે.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો:- પ્રશ્ન હલ થાય.
  • નોકરિયાત વર્ગ:- ધીરજથી સાનુકૂળતા વધશે.
  • વેપારી વર્ગ:- ધીરજની કસોટી થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનતા જણાય.પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ