15.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૦૬-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પાંચમ ૨૨:૫૭ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- આશ્લેષા ૨૧:૪૨ સુધી.
  • યોગ :- વ્યાઘાત ૦૯:૦૦ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૨૦
  • ચંદ્ર રાશિ :- કર્ક ૨૧:૪૨ સુધી. સિંહ
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -સંક્રાતિ પુણ્યકાળ ૧૨:૩૯ સુધી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મહત્વના પ્રશ્નોનો ઉકેલ મળે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુઓથી સંભાળવું.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-વિખવાદ વિવાદ ટાળવા.
  • વેપારીવર્ગ:-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:- મુંજવણ માંથી માર્ગ મળતો જણાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી યોગ સંભવ.
  • પ્રેમીજનો:-અલગાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • પારિવારિકવાતાવરણ:- વિપરીત સંજોગો.વિવાદ ટાળવો.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ પગારની નોકરી મળે.
  • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-જામીનગીરી જવાબદારીમાં પરેશાની રહે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
  • લગ્નઈચ્છુક :-અનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-સાવચેતી રાખવી.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા તણાવ દુર થાય.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક ચિંતા તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રોપર્ટી વાહન ફેરબદલવાના સંજોગ.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-આશ્વાસન મેળવી શકો.
  • લગ્નઈચ્છુક :-તક સરકે.
  • પ્રેમીજનો :-મિલન સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ :-અસામાન્ય સંજોગની સંભાવના.
  • વેપારીવર્ગ :-અડચણ અવરોધના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-ચિંતાના વાદળો વિખરાય.
  • પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ તણાવ ચિંતા રહે.
  • વ્યાપારી વર્ગ:હિતશત્રુથી સાવચેતી પૂર્વક કામ કરવું.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પ્રેમીજનો:-અંતરાયના સંજોગો બને.
  • નોકરિયાતવર્ગ:-નોકરીમાં તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ગૂંચવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો :-મોજ મજા ના સંજોગો.
  • નોકરિયાતવર્ગ :-તણાવ વિખવાદની સંભાવના.
  • વેપારીવર્ગ:-આવકમાં અવરોધ સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ આડે વિઘ્નની સંભાવના.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનદુઃખ થવાની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મનમુટાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-કર્મચારીનો પ્રશ્ન ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-આવક રહેણાંક નો પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ:-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:-કરજ પ્રાપ્તિના સંજોગો બને.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:- ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાનાં વાદળ દૂર થતા જણા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-કાનૂની મુદ્દો ઊભો થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશનની સંભાવના.
  • વેપારી વર્ગ:- કુનેહપૂર્વક સાનુકૂળ વ્યવસાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ