19.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૩-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- છઠ ૨૮:૫૦ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- કૃતિકા ૧૩:૪૬ સુધી.
  • યોગ :- વિષ્કુંભ ૧૧:૦૦ સુધી.
  • કરણ :- કૌલવ, તૈતુલ.
  • સૂર્યોદય :-૦૬:૪૫
  • સૂર્યાસ્ત :-૧૮:૪૮
  • ચંદ્ર રાશિ :- વૃષભ
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિ(સચ્ચિદાનંદ સંપ્રદાય).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સકારાત્મકતાથી તણાવમુક્તિ થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવાથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-પ્રેમ પાત્ર કુપાત્ર ન જુએ.
  • નોકરિયાત વર્ગ:-આર્થિક સાનુકૂળતા વધતી જણાય.
  • વેપારીવર્ગ:-નાણાભીડ દૂર થાય ચિંતા ઘટે.
  • પારિવારિકવાતાવરણ:- વાહન પ્રોપર્ટીના કાર્ય સંભવ બને.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-જતું કરીને વાત બનવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળ તક મળે.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યાપારિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:- અણગમો હોય ચિંતા રહે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-જુના નવા મકાન નો પ્રશ્ન હલ થતો જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ના આપે તેવું બને.
  • પ્રેમીજનો:-મુશ્કેલીથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-કામમાં ધ્યાન આપવું.નુકસાનની સંભાવના.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા બાદ સફળતાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકુળતા બની રહે.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-નોકરી વ્યવસાયના કામ વચ્ચે ઉલજન સર્જાય.
  • લગ્નઈચ્છુક :-મન મનાવી તક સ્વીકારવી.
  • પ્રેમીજનો:-ઉતાવળ અસમંજસ માં મૂકી શકે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • વેપારી વર્ગ:-લાભ થવાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ સાનુકૂળતા.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ધીરજથી સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-ઉલજન હોય ત્યારે જ રાખવી.
  • પ્રેમીજનો :-મનમુટાવ ટાળવા હિતાવહ.
  • નોકરિયાત વર્ગ :-કામકાજમાં સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ :-સફળતાના સંજોગ સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-ભૌતિક સુખમાં સમાધાનકારી બનવું.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક જીવનમાં અતિ સ્વમાન છોડવું.
  • લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ થી સકારાત્મકતા.
  • પ્રેમીજનો:-ચેતતો નર સદા સુખી.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય જવાબદારી મળે.
  • વેપારીવર્ગ:-કામદાર નો પ્રશ્ન ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યથાવત રહે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૭

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સંતાનનો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત માં વિલંબ રહે.
  • નોકરિયાત વર્ગ:-માન-સન્માન પ્રાપ્ત થાય.
  • વ્યાપારી વર્ગ:-વિવાદની સંભાવના ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા થી આનંદ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બની રહે.
  • પ્રેમીજનો:-પ્રસન્નતા રહે.
  • નોકરિયાતવર્ગ:-સમસ્યા નિવારવી લાભદાયક.
  • વેપારીવર્ગ:-અવરોધ બાદ સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રત્યુત્તર મળે.
  • પ્રેમીજનો :-આજનો દિવસ આપના માટે શુભ રહે.
  • નોકરિયાતવર્ગ :-મહત્વના કાર્ય સંભવ બને.
  • વેપારીવર્ગ:-પરેશાની દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનના કામમાં વ્યસ્તતા રહે.
  • લગ્નઈચ્છુક :-વાતમાં પ્રગતિથી પ્રસન્નતા રહે.
  • પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના.
  • વેપારીવર્ગ:-ધંધાના કામમાં જાગૃતિ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા હળવી બને.વિઘ્નો દૂર થાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૮

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી બને.
  • નોકરિયાત વર્ગ:- ખોટા ખર્ચ થી બચવું.
  • વેપારીવર્ગ:-વેપારના ક્ષેત્રે હજુ વધુ મહેનત જરૂરી.
  • પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૪

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-શુભ સમય.તક પ્રાપ્ત થાય.
  • લગ્નઈચ્છુક :-નવી તક ઊભી થાય.
  • પ્રેમીજનો:-સફળતામાં વિલંબથી તણાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-ફેરફાર જોઈ વિચારીને કરવો.
  • વેપારી વર્ગ:- સાહસના સંજોગો બને પરંતુ ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-ભાગીદારીમાં મનદુઃખની સંભાવના.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૯

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ