22.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૦૭-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- તેરસ ૧૩:૩૪ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- મૂલ ૧૬:૨૬ સુધી.
  • યોગ :- ઈન્દ્ર ૧૨:૪૬ સુધી.
  • કરણ :- તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૦૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૦
  • ચંદ્ર રાશિ :- ધન
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન વ્યર્થ ન જાય તે જોવું.
  • પ્રેમીજનો:-ધીરજ રાખવી હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત સમય.
  • વેપારીવર્ગ:-સમાધાનકારી બનવું.
  • પારિવારિકવાતાવરણ:- હળવાશથી રહેવું.વિવાદ ટાળવો.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-તંગદિલી બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-કેટલુક જતું કરવાથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-મન હળવું બને.
  • નોકરિયાત વર્ગ:- ગેરસમજ દૂર થાય.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતામાં રાહત રહે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલઝન રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા બનેલી રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-તક સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ:-કાર્ય આગળ ધપાવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતના સંજોગ સાવચેતી રાખવી.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-જીદ વ્યર્થ જણાય.
  • લગ્નઈચ્છુક :-તક સંજોગની સંભાવના.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ જણાય.
  • નોકરિયાત વર્ગ:-જતું કરવું હિતાવહ રહે.
  • વેપારી વર્ગ:- આયોજન પર ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તકની આશા ફળે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સરળતા રહે.
  • પ્રેમીજનો :- મતમતાંતર ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-તણાવ મુક્ત રહી શકો.
  • વેપારીવર્ગ :-પ્રવાસ ના સંજોગો ઊભા થાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્વજન મિત્રનો સહયોગ પ્રાપ્ત થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ વાતાવરણ મળે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાથી ઘેરાયેલી રહે.
  • પ્રેમીજનો:-જીદથી મતમતાંતર રહે.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ હલ થાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • વ્યાપારી વર્ગ:ખોટા સાહસથી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાન પૂર્વક સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-વિખવાદની શક્યતા.
  • નોકરિયાતવર્ગ:-સમસ્યા હલ થતી જણાય.
  • વેપારીવર્ગ:-ઉતાવળા નિર્ણય ન લેવા.
  • પારિવારિક વાતાવરણ: -ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મન સ્થિર ન રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો સર્જાતા લાગે.
  • પ્રેમીજનો :-વ્યથા ચિંતા રહે.
  • નોકરિયાતવર્ગ :-બદલી ની સંભાવના.
  • વેપારીવર્ગ:-પુરવઠા ની કમી ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી કરવા હિતાવહ.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સમાધાન થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાતની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- યોગ્ય કામ મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:- જરૂરી મદદ મળી રહે.
  • પારિવારિકવાતાવરણ:-લેણદાર નો તકાદો.ચિંતા રહે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :- અવસર આંગણે જણાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સરળ રહે.
  • નોકરિયાત વર્ગ:- સંજોગો સુધરતા જણાય.
  • વેપારીવર્ગ:-ધંધામાં રાહત રહે.
  • પારિવારિકવાતાવરણ:-વિપરીત સંજોગ.વધુ મહેનત જરૂરી.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :- અનિશ્ચિતતા બનેલી રહે.
  • પ્રેમીજનો:-જીદથી વિખવાદની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • વેપારી વર્ગ:- પ્રગતિ માટે વધુ મહેનત જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ