તારીખ ૨૨-૦૭-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
- તિથિ :- તેરસ ૧૩:૩૪ સુધી.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- મૂલ ૧૬:૨૬ સુધી.
- યોગ :- ઈન્દ્ર ૧૨:૪૬ સુધી.
- કરણ :- તૈતિલ,ગર.
- સૂર્યોદય :-૦૬:૦૯
- સૂર્યાસ્ત :-૧૯:૨૦
- ચંદ્ર રાશિ :- ધન
- સૂર્ય રાશિ :- કર્ક
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ યથાવત રહે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન વ્યર્થ ન જાય તે જોવું.
- પ્રેમીજનો:-ધીરજ રાખવી હિતાવહ.
- નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત સમય.
- વેપારીવર્ગ:-સમાધાનકારી બનવું.
- પારિવારિકવાતાવરણ:- હળવાશથી રહેવું.વિવાદ ટાળવો.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-તંગદિલી બનેલી રહે.
- લગ્નઈચ્છુક :-કેટલુક જતું કરવાથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:-મન હળવું બને.
- નોકરિયાત વર્ગ:- ગેરસમજ દૂર થાય.
- વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.
- પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતામાં રાહત રહે.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલઝન રહે.
- લગ્નઈચ્છુક :-ચિંતા બનેલી રહે.
- પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-તક સંજોગ સર્જાય.
- વેપારીવર્ગ:-કાર્ય આગળ ધપાવી શકો.
- પારિવારિક વાતાવરણ:-અકસ્માતના સંજોગ સાવચેતી રાખવી.
- શુભરંગ:-જાંબલી
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-જીદ વ્યર્થ જણાય.
- લગ્નઈચ્છુક :-તક સંજોગની સંભાવના.
- પ્રેમીજનો:-પ્રયત્નો સફળ જણાય.
- નોકરિયાત વર્ગ:-જતું કરવું હિતાવહ રહે.
- વેપારી વર્ગ:- આયોજન પર ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તકની આશા ફળે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં સરળતા રહે.
- પ્રેમીજનો :- મતમતાંતર ના સંજોગ.
- નોકરિયાત વર્ગ :-તણાવ મુક્ત રહી શકો.
- વેપારીવર્ગ :-પ્રવાસ ના સંજોગો ઊભા થાય.
- પારિવારિક વાતાવરણ:-સ્વજન મિત્રનો સહયોગ પ્રાપ્ત થાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ વાતાવરણ મળે.
- લગ્નઈચ્છુક :-સમસ્યાથી ઘેરાયેલી રહે.
- પ્રેમીજનો:-જીદથી મતમતાંતર રહે.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણ હલ થાય.
- વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ થાય.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:મનની મૂંઝવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
- પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
- વ્યાપારી વર્ગ:ખોટા સાહસથી દૂર રહેવું.
- પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સમાધાન પૂર્વક સાનુકૂળતા.
- પ્રેમીજનો:-વિખવાદની શક્યતા.
- નોકરિયાતવર્ગ:-સમસ્યા હલ થતી જણાય.
- વેપારીવર્ગ:-ઉતાવળા નિર્ણય ન લેવા.
- પારિવારિક વાતાવરણ: -ધીરજના ફળ મીઠા.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- મન સ્થિર ન રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો સર્જાતા લાગે.
- પ્રેમીજનો :-વ્યથા ચિંતા રહે.
- નોકરિયાતવર્ગ :-બદલી ની સંભાવના.
- વેપારીવર્ગ:-પુરવઠા ની કમી ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી કરવા હિતાવહ.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સમાધાન થી સાનુકૂળતા.
- પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાતની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- યોગ્ય કામ મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:- જરૂરી મદદ મળી રહે.
- પારિવારિકવાતાવરણ:-લેણદાર નો તકાદો.ચિંતા રહે.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :- અવસર આંગણે જણાય.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત સરળ રહે.
- નોકરિયાત વર્ગ:- સંજોગો સુધરતા જણાય.
- વેપારીવર્ગ:-ધંધામાં રાહત રહે.
- પારિવારિકવાતાવરણ:-વિપરીત સંજોગ.વધુ મહેનત જરૂરી.
- શુભરંગ:-વાદળી
- શુભઅંક:- ૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :- અનિશ્ચિતતા બનેલી રહે.
- પ્રેમીજનો:-જીદથી વિખવાદની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
- વેપારી વર્ગ:- પ્રગતિ માટે વધુ મહેનત જરૂરી.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,