24.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૦૫-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- તેરસ ૨૪:૧૨ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- ચિત્રા ૦૯:૫૦ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૧૧:૧૩ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૦
  • સૂર્યાસ્ત :-૧૯:૧૧
  • ચંદ્ર રાશિ :- તુલા
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા મળે.
  • પ્રેમીજનો:-સખ્તાઈ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કસોટી જનક સ્થિતિ રહે.
  • વેપારીવર્ગ:-નકારાત્મકતાથી બચવું.
  • પારિવારિકવાતાવરણ:- આશંકાઓ વચ્ચે લાભદાયી તક ની સંભાવના.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય ની ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના બને.
  • પ્રેમીજનો:-મુલાકાતનો અવસર સંભવ.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • વેપારીવર્ગ:-હરીફ થી ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક મુશ્કેલી ના સંજોગ ધારી ઉઘરાણી ન મળે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :-૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મન પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો:-મોજ મજા મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો છોડવા નહીં.
  • વેપારીવર્ગ:-ઉલજનમાં માર્ગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-મુસાફરી પ્રવાસના સંજોગ.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાનો ઉકેલ મળે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-ભાવિ ચિંતા યથાવત રહે.
  • વેપારી વર્ગ:-વ્યાવસાયિક ઉલજન બનેલી રહે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક ગૃહજીવનના પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો :-અંગત મૂંઝવણના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-બોજ હળવો બને.
  • વેપારીવર્ગ :-ચિંતા વ્યથા દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વાહન મિલકત સંબંધી ચિંતા જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા ટકાવી રાખવી.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નપૂર્વક સાનુકૂળતા બની શકે.
  • પ્રેમીજનો:-અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી આવક ઊભી થાય.
  • પારિવારિક વાતાવરણ:-વાહન સંપત્તિના કામમાં સાનુકુળતા.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • પ્રેમીજનો:- સંયમિત મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય લાભની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:તણાવ દૂર થતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.લાભની તક.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-ધાર્યું ન થાય.
  • પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-આવાગમન સાથે લાભની તક.
  • વેપારીવર્ગ:-બહારના વ્યવસાયમાં ફાયદો રહે.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદ અને વિખવાદ ટાળવા.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા સોલ્વ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતાની સંભાવના.
  • પ્રેમીજનો :-સાનુકૂળતા યથાવત રહે.
  • નોકરિયાતવર્ગ :-ખટપટ વિવાદ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવી શકશો.
  • શુભરંગ:-સફેદ
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી યોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા માં વિલંબ જણાય.
  • નોકરિયાત વર્ગ:-સમય સુધરે તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-મહેનત ફળદાયી બને.
  • પારિવારિકવાતાવરણ:-વ્યવસાયિક આર્થિક સમસ્યાનો હલ મળે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મૂંઝવણ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-તક સર્જાય ચિંતા ટળે.
  • પારિવારિકવાતાવરણ:-મુશ્કેલી પાર કરી શકો.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબની શક્યતા.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે અંતરાય જણાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં તણાવના સંજોગ.
  • વેપારી વર્ગ:- કર્જ ઋણ લેવાની નોબત આવી શકે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યાનો પ્રશ્ન હલ થતો લાગે.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ