25.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૨-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- તેરસ
  • ૧૭:૨૦ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- પુષ્ય
  • ૧૩:૧૭ સુધી.
  • યોગ :- શોભન
  • ૨૫:૦૭ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૭:૦૪
  • સૂર્યાસ્ત :-૧૮:૪૦
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :- કુંભ

વિશેષ :- વિશ્વકર્મા જયંતી, કલ્પાદિ,મોઢેશ્વરી માતાનો પાટોત્સવ(મોઢેરા).

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.

લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળી રહે.

પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:-નવી નોકરી સંભવ.

વેપારીવર્ગ:-વિશ્વાસઘાત થવાની સંભાવના.

પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળે.પરિસ્થિતિ સુધરે.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક:-૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-અપેક્ષા મુજબ ધાર્યું ન થાય.

લગ્નઈચ્છુક :-સફળતામાં વિલંબ.

પ્રેમીજનો:-અપેક્ષા ફળીભૂત ન થાય.

નોકરિયાત વર્ગ :-સમસ્યા દૂર થાય.

વેપારીવર્ગ :-કામગીરી અંગે સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:-સમજદારીથી મૂંઝવણ દૂર થાય.

શુભ રંગ:-પીળો

શુભ અંક :-૨

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા વધે.

લગ્નઈચ્છુક :-પ્રયત્નોનં મીઠું ફળ સંભવ.

પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:-જવાબદારી વધતી જણાય.

વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ થાય.લાભની તક.

પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:-૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ જણાય.

લગ્નઈચ્છુક :-સાવધાની પૂર્વક સંજોગ સંભવ.

પ્રેમીજનો:-અયોગ્ય અપેક્ષા સંબંધો વણસાવે.

નોકરિયાત વર્ગ:-તણાવમાં રાહત થાય.

વેપારી વર્ગ:-ખટપટ થી સાવધ રહેવું.

પારિવારિક વાતાવરણ:-મનની ચિંતા હળવી થાય. વિવાદથી દૂર રહેવું.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:-૪

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.

પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ :-વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.

વેપારીવર્ગ :-સમાધાન-સાવચેતીથી સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:-જતું કરવાની ભાવના સાનુકૂળતા રખાવે.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :-૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :-હાથ આવેલી તક સરકે નહીં તે જોવું.

પ્રેમીજનો:-વિઘ્ન અંતરાય ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:-સફળતા માટે મહેનત વધારવી.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તકની આશા ફળતી લાગે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:પારિવારિક સમસ્યા સુલઝાવી.

લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.

પ્રેમીજનો:-મતભેદ દૂર થતા જણાય.

નોકરિયાત વર્ગ:-વિશ્વાસઘાત થી સંભાળવું.

વ્યાપારી વર્ગ:કામકાજમાં સાવચેતી વર્તવી.

પારિવારિક વાતાવરણ:-આરોગ્ય/પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:-૧

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-અગત્યના કામ સફળ થાય.

લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે ગૂંચવણ દૂર થાય.

પ્રેમીજનો:-ધીરજ રાખવાથી ઉપાય મળે.

નોકરિયાતવર્ગ:-પ્રયત્નો સફળ બને.

વેપારીવર્ગ:-નાણાકીય રાહત મળે.

પારિવારિક વાતાવરણ:-મન હળવું બને લાભની તક.

શુભ રંગ :-લાલ

શુભ અંક:-૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:-મન ભટકતું હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ચિંતા ઉલજન રહે.

પ્રેમીજનો :-અંતરાય બનેલી રહે.

નોકરિયાતવર્ગ :-સમસ્યા અંગે ધીરજ રાખવી.

વેપારીવર્ગ:-બેન્કિંગ/આર્થિક વ્યવહાર માં જાળવવું.

પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.

શુભરંગ:-નારંગી

શુભઅંક:-૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.

પ્રેમીજનો:-અપેક્ષા સફળ થતી જણાય.

નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:-આયોજન સફળ થાય.

પારિવારિકવાતાવરણ:-સામાજિક કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ :-નીલો

શુભ અંક:-૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-સંપત્તિના પ્રશ્નથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રચાઈ.

વેપારીવર્ગ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.

પારિવારિકવાતાવરણ:-સંપત્તિ ફેર-બદલની સંભાવના.

શુભરંગ:-જાંબલી

શુભઅંક:-૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-વ્યવહારિકપણું કામ લાગે.

લગ્નઈચ્છુક :-આંગણે અવસર ની સંભાવના.

પ્રેમીજનો:-છલની સંભાવના સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ પર કાબૂ રાખવો.

વેપારી વર્ગ:-બહારના વ્યવસાયમાં સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ નજાય જોવું.

શુભ રંગ :-પીળો

શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ