OMG: તારક મહેતા…ની આ એક્ટ્રેસ પર બોયફ્રેન્ડે જબરજસ્તી કરી હતી અને પછી થઇ પ્રેગનેન્ટ…અને થયું…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જેટલી જુની થઈ રહી છે એટલી લોકોને વધારેને વધારે ગમી રહી છે. તારક મહેતા…શો આજે પણ ઘર ઘરમાં જોવાતો શો છે અને 13 વર્ષથી લોકોનું સતત મનોરંજન કરી રહ્યું છે. શોની એક અભિનેત્રી પર તેના બોયફ્રેન્ડે જબરજસ્તી કરી હતી. આ શોના કલાકારોએ લોકોના મનમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે અને ફેન્સ હવે તેમની લાઇક્સ અને ડિસલાઇક્સ જાણવા માટે તત્પર હોય છે.

image source

ત્યારે મિશન કાલા કૌઆમાં મેનેજર બનેલી આરાધના શર્માએ પોતાની લાઇફમાં બનેલી એક ઘટના વિશે ખુલાસો કર્યો છે. જેના કારણે તે ખુબ ડરી ગઇ હતી.  એક રિપોર્ટ અનુસાર આરાધના શર્માએ એક એવી ઘટનાનો શિકાર બની હતી કે જેનાથી તે ખુબ ડરી ગઇ હતી અને ઘણો સમય તેમાંથી બહાર નહોતી આવી શકી. તેણે કહ્યું કે તે બોયફ્રેન્ડ સાથે ડેટ પર ગઇ હતી અને એક્ટ્રેસ સાથે જબરજસ્તી કરી હતી.

image source

આરાધના શર્મા તેના માટે બિલકુલ પણ તૈયાર નહોતી અને બોયફ્રેન્ડને ના પાડી કે આવું તેનાથી નહી થઇ શકે. આરાધનાએ કહ્યું કે તે લગભગ 1.5 વર્ષ સુધી રિલેશનશીપમાં હતી અને બંને વચ્ચે ફિઝીકલ રિલેશનશીપ પણ હતો. તેની વચ્ચે આરાધનાની તબિયત બગડી અને એક વાર તેને લાગ્યું કે તે પ્રેગનેન્ટ થઇ ગઇ છે. આરાધના આ વાતથી ખુબ ડરી ગઇ હતી અને ગભરાઇને ટેસ્ટ કરાવ્યો પરંતુ તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે બાદ તેને હાશ થઇ હતી. આરાધના રિયલ લાઇફમાં ઘણી જ બોલ્ડ છે.  તારક મહેતા…માં આરાધના શર્મા ડિટેક્ટિવના કેરેક્ટરમાં દેખાઇ રહી છે અને એક ગુંડાના ગેંગ મેમ્બર તરીકે કામ કરી રહી છે.

image source

હાલમાં પોપટલાલ અને હાથી ભેગા થઇને દવાની કાળા બજારીનું કૌભાંડ પકડવા માટે વેશ બદલીને મિશન કાલા કૌંઆ ચલાવી રહ્યાં છે અને જે લોકો દવાની કાળા બજારી કરે છે તે લોકો માટે આરાધના કામ કરી રહી છે. ‘

image source

રુમ સર્વિસ સ્ટાફની મેમ્બર બનીને તે ગુંડાઓની મદદ કરી રહી છે. આરાધનાએ શોમાં એન્ટ્રી લીધી તે બાદ ફરી એકવાર તે લાઇમલાઇટમાં આવી છે. સોશ્યલ મિડીયા પર તો તે પોતાના બોલ્ડ અંદાજ દ્વારા છવાયેલી જ રહે છે. એક્ટ્રેસની એક્ટિંગ સિવાય તેનો ડાન્સ પણ લાજવાબ છે. તે સિવાય આરાધના એક શ્રેષ્ઠ મોડલ પણ છે અને ઘણા ફેશન શોઝમાં નજર આવી ચૂકી છે.  આ શોમાં દરેક પાત્રો શોની વગર કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર સૌથી મજેદાર અને ફેમસ છે. દિલીપ જોશી આ શોમાં છેલ્લા 12 વર્ષથી જેઠાલાલનો રોલ નિભાવી રહ્યા છે. જોકે, આ પહેલાં તે ઘણી ફિલ્મમાં જોવા મળી ચૂક્યા છે.

જેઠાલાલની કોમિક ટાઈમિંગ, પર્સનાલિટી અને દમદાર અભિનયને કારણે આજે તે ઘર ઘરમાં જાણીતા બન્યા છે. દિલીપ જોશીએ તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેણે ફિલ્મોથી લઈને ટીવીની દુનિયામાં ઘણું કામ કર્યું છે. તેણે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે.

એક સમયે બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરીને 50 રૂપિયા કમાતા જેઠાલાલ આજે રોયલ જીવનશૈલી જીવે છે. દિલીપ આજે ‘તારક મહેતા’ના દરેક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા લે છે. દર મહિને તે 36 લાખ રૂપિયાની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દર વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયા કમાય છે.

આટલું જ નહીં, રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે ઓડી ક્યૂ 7 કાર છે જેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે.