રીપ્ડ જિન્સમાં હિના ખાનનો નવો લુક થયો વાયરલ, આ સ્ટાઇલિશ તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાગલ

અભિનેત્રી હિના ખાનની ફેશન સેન્સ અદ્ભુત છે હિના ખાનને સ્ટાઇલ આઇકોન તરીકે ઓળખવામાં આવે છે તે સોશિયલ મીડિયા પર પોતાના જીવન વિશે વાતો કહેતી રહે છે.તેમજ તે વર્કઆઉટ, ફેશન અને ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ટીવીની સીધી સાદી વહું હિના ખાન આજે ગ્લેમરસ ડીવા બની ચુકી છે. હિના ખાન ખૂબ જ સુંદર છે અને પોતાના ફોટાથી લોકોને બેતાબ કરતી રહે છે.

image source

નાગીન એક્ટ્રેસ હિના ખાને હાલમાં જ પોતાની ફિલ્મ લાઇન્સનું ટ્રેલર શેર કર્યું હતું. હવે એક્ટ્રેસે પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે જેમાં એ ખૂબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી છે. હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ ફોટાને શેર કરતાની સાથે એમને કેપ્સનમાં લખ્યું છે કે વિયર ટુ મિસ.

image source

આ ફોટામાં હિના ખાને બ્લેક ટીશર્ટ અને રિપડ જીન્સ પહેરેલું દેખાઈ રહી છે. એમના વાળ એમને ખુલ્લા રાખ્યા છે અને હેર બેન્ડ લગાવેલી છે. સાથે જ ડ્રેસ સાથે મેચ થાય એવું હેન્ડબેગ પણ એમને કેરી કર્યું છે.

image source

નાગીન ફેમ એક્ટ્રેસ હિના ખાન સન ગ્લાસ પહેરેલા છે અને એમાં એ ખૂબ જ કુલ લાગી રહી છે. આ ફોટા પર ફેન્સ કમેન4 કરવાથી પોતાને રોકી નથી શકતા. એક યુઝરે લખ્યું છે કે સ્ટનિંગ તો બીજા એક યુઝરે લખ્યું છે કે માસ્ક ક્યાં છે? એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે ક્યાં જઈ રહ્યા છો તમે. એક યુઝરે લખ્યું છે કે ચુરા કે દિલ મેરા કહાં કો ચલી. ઘણા યુઝર્સ આ ફોટા પર ફાયર ઇમોજી બનાવી રહ્યા છે

image source

તો હિના ખાને લાઇન્સનું ટ્રેલર શેર કર્યું હતું જેમાં એ કહેતી દેખાઈ રહી છે કે કાશ કોઈ સવાર એવી હોય કે આપણે ઉઠીએ અને આ લીટીઓ ભૂંસાઈ જાય. આ ફિલ્મ વુટ સિલેક્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઓટીટી પ્લેટફોર્મ વુટ પર ફિલ્મ 29 જુલાઈના રોજ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

તમને જણાવી દઈએ કે હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હિના ખાનનું ફેશન સ્ટેટમેન્ટ એકદમ હટકે છે અને એ દરેક ટ્રેન્ડને ખૂબ જ સારી રીતે કેરી કરવાનું જાણે છે. અભિનેત્રી હિના ખાનની ફેશન સેન્સ અદ્ભુત છે હિના ખાનને સ્ટાઇલ આઇકોન તરીકે ઓળખવામાં આવે છે તે સોશિયલ મીડિયા પર પોતાના જીવન વિશે વાતો કહેતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

તેમજ તે વર્કઆઉટ, ફેશન અને ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.તુફાની સિનિયર બનીને હિના ખાન બિગ બોસ 14માં પોતાનો જલવો બતાવી ચુકી છે. એ સિવાય એમને યે રિશ્તા ક્યાં કહેલાતા હેની અક્ષરાથી ઓળખ મળી છે

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)