જાણો ગુજરાતના આ ગામ વિશે, જ્યાં સો ટકા રહે છે ક્રિશ્ચિયન ધર્મના લોકો, વધુ વિગતો જાણીને તમને પણ લાગશે નવાઇ

મિત્રો, આપણો દેશ પણ હાલ વિકાસના પંથે ચડી ચુક્યો છે અને ધીમે-ધીમે પોતાના પગલા આધુનિકતા તરફ વધારી રહ્યા છે અને આ આધુનિકતાના કારણે હાલ સમગ્ર વિશ્વમા આપણા દેશનો ડંકો પણ વાગી રહ્યો છે. હાલ, આ વર્ષ દરમિયાન કોરોના ના કારણે સમગ્ર વિશ્વનુ અર્થતંત્ર ભાંગી પડ્યુ છે.

image source

પરંતુ, આપણા દેશની મિશ્ર અર્થતંત્રની નીતિએ આ કઠોર પરિસ્થિતિ સામે ઝઝૂમીને આપણા દેશના અર્થતંત્રને ટકાવી રાખ્યુ છે અને પોતાની યથાશક્તિ લગાવીને લોકોના જીવનધોરણને સુધારવાનો સંપૂર્ણ પ્રયાસ પણ કર્યો છે અને આ કઠોર સ્થિતિને દૂર કરવા માટે સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવા પડે છે.

image source

આજે આ લેખમા અમે તમને એક વિશેષ એવા વિશેષ ગામ વિશે વાત કરીશુ કે, જે મિશ્ર અર્થતંત્રનુ એક વિશેષ ઉદાહરણ સાબિત થાય છે. ગુજરાત રાજ્યમા એક અનોખી ઓળખ ધરાવતુ ગ્રામ્ય વિસ્તાર એટલે વાલેસપુર કે જે ભાવનગર પાસે આવેલુ છે અને તેની આગવી ઓળખ એ છે કે તે ગામના તમામ લોકો ખ્રિસ્તી ધર્મના છે.

આ ગામમા ચાર-ચાર પેઢીઓથી ખ્રિસ્તી ધર્મ વારસામા મળેલ છે અને તેનુ ચુસ્તપણે પાલન પણ કરવામા આવે છે. આપણા દેશમા ખૂબ ઓછા જ ગામ હશે કે, જે મિશનરી ટ્રસ્ટની નજર હેઠળ કામ કરતા હોય. આ ગામ તેમાનુ એક ગામ છે. આ ગામનો ઇતિહાસ ૧૪૮ વર્ષ જૂનો છે.

image source

જે નવ પરિવારથી શરૂ થયો અને આજે આ ગ્રામ્ય વિસ્તારમા ૮૦ કરતા પણ વધુ પરિવારો ખુશીથી રહે છે. આ ગામની વસ્તી અંદાજીત ૫૦૦ જેટલી છે. સૌરાષ્ટ્રના આ ગ્રામ્ય વિસ્તારની આ વિશેષતા એ જ છે કે ત્યા સો ટકા ક્રિશ્ચીયન ધર્મના લોકો વસે છે. આપણા ગુજરાતમા વાલેસપુર એ એકમાત્ર એવુ સંપૂર્ણ ખ્રિસ્તી ધર્મ લોકોનું ગામ છે અને તે જ તેની એક વિશેષ ઓળખ છે.

image source

માનો કે આ ગ્રામ્ય વિસ્તારમા આજથી ચાર પેઢીઓથી ખ્રિસ્તી ધર્મનુ ચુસ્તપણે પાલન કરવામા આવે છે. આ સિવાય આ ગ્રામ્ય વિસ્તાર મિશનરી ટ્રસ્ટના નેજા હેઠળ પણ કાર્ય કરે છે. આવા ગ્રામ્ય વિસ્તારમા કાઠીયાવાડમા ભાગ્યે જ જોવા મળે છે. અંદાજે ૧૪૮ વર્ષ પહેલા બનેલુ આ ગ્રામ્ય વિસ્તાર તે સમયે ફક્ત નવ પરિવારજનોથી શરુ થયુ હતુ, જેના આજે ૮૦ પરિવારો સુધીનો આંકડો પહોંચ્યો છે, જે એક નવાઈની વાત છે.

image source

અહી એક અંદાજ મુજબ હાલ ૫૦૦ લોકો કરતા પણ વધુ લોકોની વસ્તી છે. અહી વસતા લોકો જ આ ગ્રામ્ય વિસ્તારની વિશેષતા છે કે જે તેને સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમા એક વિશેષ ઓળખ આપે છે અને તેના કારણે જ આ ગ્રામ્ય વિસ્તાર ખ્રીસ્તીના ગ્રામ્ય વિસ્તાર તરીકે ઓળખીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત