Site icon News Gujarat

જો જો આ 7 એપ્સ ભૂલથી પણ ના કરતા તમારા ફોનમાં ડાઉનલોડ, નહીં તો એક ઝાટકે બેન્ક અકાઉન્ટ થઇ જશે ખાલી

કોરોનાકાળમાં છેતરપીંડીના કેસો પણ વધવા લાગ્યા છે. ગ્રાહકોને સુરક્ષિત બેન્કિંગ સુવિધા આપવા માટે સરકાર અને ભારતની બેન્કોએ અનેક અસરકારક પગલાંઓ લીધા છે. સમયાંતરે ગ્રાહકોને બેન્કિંગ ફ્રોડથી બચવા માટેના દિશા નિર્દેશો ઓન જાહેર કર્યા છે. તેમ છતાં હજુ પણ છેતરપીંડી આચરનાર લોકો અલગ અલગ કિમીયાઓ અજમાવી બેંકના ખાતાધારકોની રકમ બારોબાર સેરવી લે છે. તેમાંય ભારતીય ગ્રાહકો માટે કસ્ટમર કેર કૌભાંડ પણ એક મોટી સમસ્યા છે અને તેના કારણે લોકોએ આર્થિક નુકશાની પણ વેઠવી પડે છે.

image source

કોઈ કંપનીનો કસ્ટમર કેર નંબર જાણવા માટે ગ્રાહકો મોટાભાગે ગુગલ સર્ચનો ઉપયોગ કરે છે અને બાદમાં તે નંબર ડાયલ કરે છે. પરંતુ ક્યારેક ગુગલ પર સર્ચ કરવામાં આવેલ નંબર પણ નકલી હોય છે. આ નકલી નંબર પર ફોન કરવાથી થોડી જ વારમાં ગ્રાહકના બેંક એકાઉન્ટમાંથી પૈસા સફાચટ થઈ જાય છે.

image source

એ સિવાય રિમોટ કંટ્રોલ વાળી એપ પણ કસ્ટમર કેર કૌભાંડમાં સૌથી મોટું હથિયાર મનાય છે. છેતરપીંડી આચરનારા આ રીતે એક ષડયંત્ર દ્વારા ગ્રાહકોને તેની એન્ડ્રોઇડ ફોન પર રિમોટ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કરવા ભોળવે છે અને બાદમાં આ સાયબર ઠગ ગ્રાહકને એક લિંક મોકલે છે અને રિમોટ એક્સેસ વાળી કોઈપણ એપને ડાઉનલોડ કરવા જણાવે છે.

image source

લોકોને એ વાતની જાણ નથી હોતી કે એપને ડાઉનલોડ કરી લીધા બાદ તેના ફોન પર સંપૂર્ણ કાબુ જે તે સાયબર ઠગના હાથમાં ચાલ્યો જાય છે. ત્યારબાદ આ ઠગ સ્કેમર ફોનમાં સ્ક્રીન રેકોર્ડીંગ શરૂ કરી દે છે.

image source

જો તમે પણ આ પ્રકારના સાયબર ઠગનો શિકાર બનવા ન ઇચ્છતા હોય તો તમારા ફોનમાં નીચે દર્શાવેલી એપ ડાઉનલોડ ન કરવી.

image source

જો કે રિમોટ કંટ્રોલ વાળી માલવેર એપ નથી હોતી અને તે એક ઉપયોગી એપ છે. પરંતુ તેનો ખોટો ઉપયોગ થવા પર આ એપ જોખમકારક બની જાય છે અને તેના કારણે ગ્રાહકોને આર્થિક નુકશાન પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version