Site icon News Gujarat

શું તમે આ વસ્તુઓ લેવાનું વિચારી રહ્યા છો? તો એમેઝોન પર શરૂ થયો છે WoW Salary Days સેલ, જેમાં મળી રહ્યું અધધધ…રૂપિયાનું ડિસ્કાઉન્ટ

એમેઝોન પર શરૂ થયો WoW Salary Days સેલ, ટીવી, ફ્રિજ, લેપટોપ સહિત ઘણા પ્રોડક્ટ્સ પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

કોરોનાકાળમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને કદાચ એટલે જ ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. એ ઉપરાંત કોરોનાકાળમાં ગ્રાહકો પોતાની જરૂરિયાતોને સારી અને સસ્તી ડીલમાં મેળવી શકે એ માટે ઓનલાઇન ઇ-કોમર્સ કંપનીઓ થોડા થોડા દિવસે સેલ શરૂ કરી રહી છે. આવો જ એક સેલ એમેઝોને પણ શરૂ કર્યો છે.

image source

જો તમે પણ ટીવી, હેડફોન, લેપટોપ, ફિટનેસ બેન્ડ, હાર્ડ ડ્રાઇવ અને સ્માર્ટવોચ જેવી જરૂરી વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે આ એક અગત્યના સમાચાર છે. ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોને WoW Salary Days શરૂ કર્યો છે. આ સેલમાં મોટાં હોમ એપ્લાયન્સિસ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટીવી, ફર્નિચર અને અન્ય પ્રોડક્ટ્સ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ સેલ 3 સપ્ટેમ્બર સુધી ચાલશે.

એક્સચેન્જ ઓફરની સાથે EMIની સગવડ પણ મળશે

image source

જો તમે આ સેલમાં ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય તો જાણી લો કે નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં જો ગ્રાહકો ખરીદી કરતી વખતે બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ઓપ્શનનો ઉપયોગ કરી રહ્યા હોય તેમને ઓછામાં ઓછા 7,500 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર એક્સ્ટ્રા 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ક્રેડિટ કાર્ડ પર મેક્સિમમ 7,500 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ EMI પર મેક્સિમમ 2,000 રૂપિયા સુધીનું હોઈ શકે છે.

image source

કઈ પ્રોડક્ટ પર મળશે કેટલું ડિસ્કાઉન્ટ?

image source

તેમજ ઇલેક્ટ્રોનિક્સ આઇટેમ્સ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version