Site icon News Gujarat

સાવ આવું તો કોઇ કરે ખરા! આ ડિલિવરી બોયે ફુડ સાથે કર્યું ના કરવાનું આવું કામ, જાણશો તો તમને પણ….

જો આપ એકલા રહો છો તો આપે આ વાતને જાણવાની રહેશે કે, ફૂડ ઓર્ડર કરવું કેટલીક વાર કેટલું કામ આવે છે. જયારે વધારે ભૂખ લાગી જાય છે તો બસ સીધા જ ડીલીવરી વાળા નંબર પર હાથ ચાલ્યો જાય છે અને વ્યક્તિ કોલ લગાવી લેતા હોય છે. ત્યાર બાદ થાય છે એક લાંબા સમયનો વેઈટ એ જોવામાં કે, ડીલીવરી બોયની રાહ જોવામાં કે ડીલીવરી બોય કઈ ગલીના વળાંક પર પહોચ્યો. આટલી બધી મહેનત કર્યા પછી જઈને આપને કઈક ખાવાનું મળી જાય છે. પરંતુ હંમેશા આવું થતું નથી. કેટલીક વાર એવું થઈ જાય છે કે, આપની ભૂખ છુમંતર થઈ જાય છે. તાજેતરમાં જ અમેરિકામાં એક મહિલાએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. જેવું ભોજન લઈને ડીલીવરી બોય આવે છે અને પોતે જ ફૂડ
ઓર્ડર પહેલા જ કેન્સલ કરી દીધો અને તે ગ્રાહકના ઘરની સામે બેસીને ભોજન કરવા લાગે છે.

image source

અમેરિકામાં એક મહિલા સાથે થયેલ ફૂડ ડીલીવરી બોયની આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

અહિયાં સુધી કે, આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે એક ડીલીવરી બોય ગ્રાહકના ઘરની બહાર બેસીને ભોજન કરી રહ્યો હોય છે.

ચાલી રહી છે તપાસ.:

image source

ઈન્ડિયા ટાઈમ્સમાં જણાવ્યા મુજબ, આ ભોજન ડીલીવર કરનાર કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે, ‘Just Eat’ માં અમે ઈચ્છીએ છીએ કે, દરેક ગ્રાહકને સકારાત્મક અનુભવ પ્રાપ્ત થાય. હજી અમને આ ઘટના વિષે સાંભળવામાં આવ્યું છે. અમે એની તપાસ કરીશું અને યોગ્ય એક્શન લેવામાં આવશે. અમે ગ્રાહક સાથે પણ સંપર્ક જાળવી રાખ્યો છે.

પહેલા પણ થઈ ગઈ છે આવી ઘટના.:

વર્ષ ૨૦૧૮માં આવો જ એક વિડીયો ખુબ જ વાયરલ થયો હતો. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, એક ડીલીવરી બોય રસ્તા પર પોતાની બાઈક રોકીને ભોજન કરી રહ્યો હતો. હવે આ યોગ્ય છે કે પછી ખોટું છે તે આપ નક્કી કરો.

ઓનલાઈન ફૂડ ડીલીવરી કરતી કંપનીઓમાં કામ કરતા ડીલીવરી બોયના આવા વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થાય છે. ત્યારે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી રહેલ ગ્રાહકોએ હવે ઓર્ડરની હોમ ડીલીવરી મંગાવતા પહેલા એક વાર જરૂરથી વિચારી લેવું જોઈએ કે, આપનો ઓર્ડર આપના સુધી પહોચશે કે, નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version