ઇન્સ્ટાગ્રામની ટોપ બિકીની બેબ્સ, જેમની હોટનેસની આગળ બધા છે ફેઈલ, જોઇ લો તસવીરોમાં

ઇન્સ્ટાગ્રામની ટોપ બિકીની બેબ્સ, જેમની હોટનેસની આગળ બધા છે ફેઈલ.

કશ્મીરા શાહ.

image source

કશ્મીરાએ છેલ્લા કેટલાક સમયમાં ઘણી મહેનત કરીને વેઇટ લોસ કર્યું છે પરફેક્ટ બિકીની ફિગર પાછું લાવવા માટે અને એ એમ સફળ પણ રહી છે. એ પછી કશ્મીરા શાહ ઘણીવાર બિકીનીમાં ફોટા શેર કરતી દેખાઈ છે પણ એમને ખૂબ જ ટ્રોલ પણ કરવામાં આવે છે. હાલમાં જ કશ્મીરા શાહે રેડ બિકીનીમાં ફોટો શેર કરીને લખ્યું હતું કે મારી પાસે પહેલેથી જ આલોચના કરનારની કમી નથી પણ સૌથી મોટો અવાજ હું જે સાંભળું છું એ મારો પોતાનો છે. હું મારી ચીયર લીડર છું એટલે મને નફરત કરનારાઓ આગળ વધો અને ટ્રોલિંગમાં મહેનત કરો. આમ તો મારા પ્યારા હેટર્સ પાસે કઈ કામ પણ તો હોવુ જોઈએને કરવા માટે.

બેનાફશા સુનાવાલા .

image source

બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ આજ કાલ પોતાની હોટનેસના ઝંડા લગાવી રહી છે. પહેલા પ્રિયાંક શર્મા સાથે રિલેશનશિપને લઈને અને પછી એની સાથેના બ્રેકઅપને લઈને બેન ખૂબ જ ચર્ચામાં રહી ચુકી છે અને હવે એ મસ્ત થઈને બિકીની પહેરીને એન્જોય કરતી દેખાઈ રહી છે. ક્યારેક ક્યારેક તો એ ટોપલેસ થઈને બધાના હોશ ઉડાવી દે છે.

બંદગી કાલરા.

image source

બંદગી કાલરા પણ બિગ બોસના ઘરમાં પોતાનો જલવો વિખેરી ચુકી છે અને પુનિત શર્મા સાથે ઇશ્ક લગાવીને ખબરો પણ બનાવી ચુકી છે. બંદગી કાલરાની ટોન્ડ બોડી આજકાલ બધાનું જ ધ્યાન એમના તરફ ખેંચી રહી છે અને એ બિકીની પહેરીને ફોટા પણ શેર કરી રહી છે.

નિયા શર્મા.

image source

બિકીની અને હોટનેસની વાત હોય તો આ હસીનાનું નામ કઈ રીતે પાછળ રહી શકે છે. નિયા શર્મા પોતાની બોલ્ડ અદાઓ માટે ખૂબ જ જાણીતી છે.ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિયા શર્મા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. નિયા શર્માએ એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ પણ જીત્યો છે.

શમાં સિકંદર

image source

એક સામાન્ય ઘરેલુ, સીધી સાદી છોકરીની ઇમેજ વાળી આ છોકરી આજે બોલ્ડનેસ અને હોટનેસનો પર્યાય બની ચુકી છે. લોકો ઘણીવાર એમને ટ્રોલ કરે છે કે પ્લાસ્ટિક સર્જરીથી એમને પોતાનો લુક બદલ્યો પણ એમનું કહેવું એ જ છે કે એ ઉંમરની સાથે ગ્રો કરી રહી હતી અને ઘણા સમયથી ટીવી તેમજ ગ્લેમરની દુનિયાથી દૂર રહી છે એટલે લોકોને એવું લાગે છે ત્યારે એ નાની હતી પણ હવે એમનામાં કોઈ પરિવર્તન નહિ દેખાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!