Site icon News Gujarat

બિગ બોસ ઓટીટીમાં સામેલ છે ગ્લેમરસ ગર્લ્સ, એકે તો કરાવ્યું છે ટોપલેસ ફોટાશૂટ

દિવ્યાં અગ્રવાલ.

image soucre

દિવ્યાં અગ્રવાલ પહેલા પણ રિયાલિટી શોમાં દેખાઈ ચુકી છે. એ પહેલાં સપ્લીટ્સવીલા, એસ ઓફ સ્પેસ અને રોડીઝ જેવા રિયાલિટી શોનો ભાગ રહી છે. દિવ્યાં ખૂબ જ સારી ડાન્સર છે. દિવ્યાં અગ્રવાલ ખૂબ જ બોલ્ડ અને બેફિકર છે. સપ્લીટ્સવીલા પાર્ટનર પ્રિયાંક શર્મા સાથે બ્રેક પછી દિવ્યાં ખતરો કે ખિલાડી 11ના વરુણ સુદને ડેટ કરી રહી છે. એમને બિગ બોસમાં જ પ્રિયાંક સાથે બ્રેકઅપ કર્યું હતું. સોશિયલ મીડિયા પર દિવ્યાં ખૂબ જ એક્ટિવ છે. દિવ્યાં પોતાના બોલ્ડ લુક અને ટોપલેસ ફોટોશૂટ માટે ચર્ચામાં આવી હતી.

શમિતા શેટ્ટી

image soucre

શમિતા શેટ્ટી પણ બોલ્ડ એક્ટ્રેસ તરીકે બોલીવુડમાં આવી હતી..એમને ઘણા બોલ્ડ રોલ્સ કર્યા. ઘણીવાર એક્ટ્રેસ બિકીની શૂટ કરાવી ચુકી છે. એક્ટ્રેસ લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. એ બિગ બોસ ઓટીટીમાં એક કન્ટેસ્ટન્ટ તરીકે આવી છે. ઝલક દિખલા જા અને ખતરો કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં શમિતા ભાગ લઈ ચુકી છે.

નેહા ભસીન.

image socure

નેહા ભસીનને કોઈ ઓળખાણની જરૂર નથી..નેહા બોલીવુડની પોપ્યુલર સિંગર છે અને એ મહિલા બેન્ડ કલચર શરૂ કરવા માટે પણ ઓળખાય છે. રિયલ લાઈફમાં એ ખૂબ જ બોલ્ડ છે. એમને પણ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. સાથે જ એ એમના ગીતમાં બોલ્ડ અંદાજમાં દેખાઈ હતી. એમને બોલીવુડમાં ઘણા ખાસ ગીતો ગાયા છે. જેમ કે દિલ દિયા ગલ્લા, ચાશની રિપ્રાઇઝ અને જગ ઘુમયા. એમના હાલમાં ઘણા ગીતો પણ પોપ્યુલર છે. જેમ કે નઈ જાના, મધુનિયા, અખ કાશની, બાજરે દા સીટા અને લોન્ગ ગાવાચા. નેહાએ અનુ મલિક પર #Me Too મુવમેન્ટ દરમિયાન આરોપ પણ લગાવ્યો હતો એ પછી એમનું નામ ઘણા વિવાદોમાં જોડાયું હતું.

રિધિમાં પંડિત.

image socure

રિધિમાં પંડિત શો બહુ હમારી રજની કાંતથી ફેમસ થઈ. એમને એક સુપર હ્યુમનોઈડ રોબોટનો રોલ કર્યો અને દર્શકોનું દિલ જીતી લીધું. જો કે અભિનયમાં આવતા પહેલા 31 વર્ષની એક્ટ્રેસે ઘણી હાઈ એન્ડ લેબલ માટે ટેલિવિઝન એડમ મોડલિંગ કરી. એમના શોના ઓફ એર થયા પછી રિદ્ધિમાને કોમેડી શો ધ ડ્રામા કંપનિમાં જોવામાં આવી હતી. એ રિયાલિટી શો ખતરો કે ખિલાડી સિઝન 9માં પણ દેખાઈ હતી. અને શોની સેકન્ડ રનર અપ રહી હતી. રિધિમાં પણ ખૂબ જ બોલ્ડ છે અને એમને બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

ઉર્ફી જાવેદ.

image socure

ઉર્ફી જાવેદ ખૂબ જ બોલ્ડ છે અને ઘણીવાર પોતાના બોલ્ડ ફોટા પોસ્ટ કરતું રહે છે. એમનો આ અવતાર ફેન્સને ગમે છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં જન્મેલી 25 વર્ષીય ઉર્ફી જાવેદના સોશિયલ મીડિયા પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે. યુવા એક્ટ્રેસે 20 વર્ષની ઉંમરમાં અવની પંતના રૂપે બડે ભૈયા કી દુલહનિયાથી ટેલિવિઝન પર પોતાની શરૂઆત કરી હતી. એક્ટ્રેસે યે રિશ્તા ક્યાં કહેલાતા હે, કસોટી જિંદગી કી અને એ મેરે હમસફર જેવા શોમાં કામ કર્યું છે. ઉર્ફી સિરિયલ બેપનાહ અને કસોટી જિંદગી કીમાં પોતાના રોલ માટે જાણીતી છે.

Exit mobile version