*તારીખ ૨૬-૧૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- સાતમ ૨૯:૪૪ સુધી.
- *વાર* :- શુક્રવાર
- *નક્ષત્ર* :- આશ્લેષા ૨૦:૩૭ સુધી.
- *યોગ* :- બ્રહ્મ ૦૮:૦૨ સુધી.
- *કરણ* :- વિષ્ટિ,બવ.
- *સૂર્યોદય* :- ૦૬:૫૭
- *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
- *ચંદ્ર રાશિ* :- કર્ક ૨૦:૩૭ સુધી. સિંહ
- *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવન અંગે ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબથી ચિંતા રહે.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ આવે.
- *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં અડચણ આવે.
- *વેપારીવર્ગ*:-પ્રતિકૂળતા રહે.કાર્યબોજ વધે.
- *પારિવારિકવાતાવરણ*:- વાણી વર્તન/વાહન ચલાવવામાં ધ્યાન આપવું.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-થાક કંટાળાનો અનુભવ થાય.
- *લગ્નઈચ્છુક* :-ધારણા અટકતી જણાઈ.
- *પ્રેમીજનો*:-ઈચ્છા ફળીભૂત થાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે મતમતાંતર રહે.
- *વેપારીવર્ગ*:-સફળતાની તક જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- સામાજિક પ્રશ્ન આપને બેચેની રખાવે.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૨
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક મતભેદ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-માંગલિક પ્રસંગ નું આયોજન દૂર ઠેલાવાની શક્યતા.
- *પ્રેમીજનો*:- દિવસ સરળતાથી વીતે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
- *વેપારીવર્ગ*:-કામદારનો પૂરતો સહયોગ ન મળે.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક રોકાણ સંભવ રહે.
- *શુભરંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-અવરોધ વિલંબ યથાવત રહે.
- *પ્રેમીજનો*:-જીદ થી વિખવાદ થાય.
- *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
- *વેપારી વર્ગ*:-આવકમાં વૃદ્ધિ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-વિરોધી થી સાવધ રહેવું હિતાવહ.
- *શુભ રંગ*:-પોપટી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઓછી થાય.
- *લગ્નઈચ્છુક* :-અજંપો દૂર થાય.
- *પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાત વર્ગ* :-કામકાજમાં હળવાશ રાહત રહે.
- *વેપારીવર્ગ* :-કાર્યક્ષેત્રે પરિવર્તન ની સંભાવના .
- *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય થી નુકસાન.
- *શુભ રંગ* :-પોપટી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ થતો હોય મનોબળ જાળવવું.
- *પ્રેમીજનો*:-મુશ્કેલીથી મુલાકાત શક્ય બને.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્ર બદલાતો જણાય.
- *વેપારીવર્ગ*:-ખોટા ખર્ચ નાથવા.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિકક્ષેત્રે વિચારીને પગલું ભરવું.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*: પરિવારમાં ચિંતાનું આવરણ બનતું જણાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગો સર્જાતા જણાય.
- *પ્રેમીજનો*:-ઉમંગ ઉલ્લાસ જણાય.
- *નોકરિયાત વર્ગ*:-મતભેદ દૂર કરવા.
- *વ્યાપારી વર્ગ*:મળેલી તક હાથતાળી આપી શકે.
- *પારિવારિક વાતાવરણ*:-વિચારો સકારાત્મક રાખવા.
- *શુભ રંગ*:-વાદળી
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં સમસ્યા નિવારવી.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ યોગ સંભવ બને.
- *પ્રેમીજનો*:-મતભેદથી દૂર રહેવું.
- *નોકરિયાતવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
- *વેપારીવર્ગ*:-નવું આયોજન સંભવ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મનભેદ/મતભેદો ટાળવા.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- માનસિક ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યામાં રાહત થાય.
- *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાતવર્ગ* :- કામનો બોજ હોય તો ચિંતા રહે.
- *વેપારીવર્ગ*:- સકારાત્મક બનવું.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ટેન્શન દૂર થતાં જણાય.
- *શુભરંગ*:- પીળો
- *શુભઅંક*:- ૮
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય થઈ શકે.
- *લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-મત મતાંતર સર્જાય.
- *નોકરિયાત વર્ગ*:- લાભદાયી તક ની સંભાવના.
- *વેપારીવર્ગ*:- પ્રયત્નો ફળદાયી બને.
- *પારિવારિકવાતાવરણ*:- ચિંતાનો બોજ હળવો બને.
- *શુભ રંગ* :- જાંબલી
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-માંગલિક આયોજન સંભવ બને.
- *પ્રેમીજનો*: જોઈ વિચારીને ડગલું ભરવું.
- *નોકરિયાત વર્ગ*:- દબાણ ન વધે તે માટે સાવધ રહેવું.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક નવી તક મળે.
- *પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક સાનુકૂળતા બને.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૯
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-સમાધાનકારી બનવું.
- *પ્રેમીજનો*:-વિશ્વાસઘાત થી સંભાળવું.
- *નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક ઊભી થાય.
- *વેપારી વર્ગ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
- *પારિવારિક વાતાવરણ*:-મનની મુરાદ બર આવે.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:- ૬