ફક્ત 1 ચીજથી સ્કિન બનશે ગોરી અને વાળમાં આવશે ચમક, જાણો 10 ઘરેલૂ ઉપાય

ફક્ત 1 ચીજથી સ્કિન બનશે ગોરી અને વાળમાં આવશે ચમક, જાણો 10 ઘરેલૂ ઉપાય

દહીંમાં કેલ્શિયમ, ઝિંક અને લેક્ટિક એસિડ હોય છે. તેને ફક્ત ખાવામાં જ નહીં પણ સુંદરતા વધારવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે હેલ્ધી સ્કિન અને વાળ માટે ફાયદારૂપ છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ દહીંના બ્યૂટી બેનિફિટ્સ, જેને તમે ઘરે પણ અપનાવી શકો છો. તો આજથી જ આ 1 ઉપાય કરો ટ્રાય અને બની જાઓ બ્યૂટી ક્વિન.

image source

જાણો દહીંના આવા જ અન્ય બ્યૂટી બેનિફિટ્સ વિશે

દહીંને લીંબુના રસમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ સન ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે.

દહીંમાં ઓટ્સ મિક્સ કરીને ચહેરા પર માલિશ કરો અને સૂકાઇ જાય ત્યારે ધોઇ લો. તેનાથી રિંકલ્સ દૂર થાય છે.

દહીંમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તે પિંપલ્સ ઠીક કરે છે.

image source

દહીંમાં મધ મિક્સ કરીને લગાવવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.

દહીંમાં નારિયેળ તેલ અને અલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળની ચમક વધે છે.

દહીંથી વાળ ધોઈ શકો છો. તેનાથી ખોડો પણ દૂર થઈ જશે અને વાળ સુંદર પણ જોવાશે. દહીં પ્રાકૃતિક કંડીશનર છે. તમે કંડીશનરના સ્થાન પર તેનો ઉપયોગ કરી શકો છો.

દહીંની દાંત પર હલકી માલિશ કરવાથી દાંતની ચમક વધે છે.

દહીંમાં બેસન મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થાય છે.

દહીંમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સ્કિન ટાઇટ થાય છે.

image source

દહીંમાં મસૂરની દાળની પેસ્ટ મિક્સ કરીને લગાવવાથી ચહેરાના ડાઘ- ધબ્બા મટે છે.

દહીંમાં નારિયેળ તેલ મિક્સ કરીને લગાવવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.

દહીંથી શરીરમાં થાય છે આ ફાયદા, અનેક નાની મોટી સમસ્યાથી મળે છે રાહત

શરદી , ખાંસી કે અસ્થમાની ફરિયાદ હોય તેણે દહીં નહીં ખાવું જોઈએ.

દહીંમાં અજમો નાંખીને ખાવાથી કબજિયાતની સમસ્યા ખત્મ થઈ જાય છે.

image source

જે લોકોને પેટથી સંબંધિત પરેશાનીઓ રહે છે, તેને નિયમિત સેવન કરવું જોઈએ. દહીંમાં એવા બેક્ટીરિયા હોય છે જે પેટના રોગને ઠીક કરે છે.

પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે તમે દહીં અને બેસનને મિક્સ કરી આખા શરીરમાં લગાવી શકો. ત્યારબાદ નહાવી લો.

(નોટ- ચહેરા અને વાળ પર તાજું દહીં લગાવો. વધારે સમય સુધી રાખેલા દહીંમાં બેક્ટેરિયા રહે છે અને તેનાથી સ્કિનમાં ઇન્ફેક્શનની સંભાવના રહે છે.)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત