શુક્રવારે જાણી લો કઈ રાશિ પર દેવી લક્ષ્મી રહેશે મહેરબાન અને કોણે સહન કરવું પડશે નુકસાન, જાણો શુક્રવારનું રાશિફળ
તારીખ ૦૬-૦૮-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- તેરસ ૧૮:૩૦ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- આર્દ્રા ૦૬:૩૮ સુધી.
- યોગ :- વજ્ર ૨૫:૦૯ સુધી.
- કરણ :- વણિજ,વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૬:૧૫
- સૂર્યાસ્ત :-૧૯:૧૩
- ચંદ્ર રાશિ :- મિથુન ૨૫:૫૫ સુધી કર્ક
- સૂર્ય રાશિ :- કર્ક
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-મતમતાંતરની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતાનાં સંજોગ બને.
- પ્રેમીજનો:- આવેશાત્મકતા છોડવી.
- નોકરિયાત વર્ગ:-વિખવાદ અડચણનાં સંજોગ.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક ગૂંચ ચિંતા રખાવે.
- પારિવારિકવાતાવરણ:-સકારાત્મકતાથી સાનુકૂળતા.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૨
વૃષભ રાશિ
- સ્ત્રીવર્ગ:- મતમતાંતર ટાળવા.
- લગ્નઈચ્છુક :- સમય સાથ ન આપે.
- પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:- ચિંતાના વાદળ વિખરાય.
- વેપારીવર્ગ:- ઉઘરાણી પ્રાપ્ત થતી જણાય.
- પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા સામે ટકી શકો.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
- ગ્નઈચ્છુક :- સકારાત્મક બનવું.
- પ્રેમીજનો:- પ્રવાસ,પર્યટન થાય.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલી દૂર થાય.
- વેપારીવર્ગ:- તણાવ મુક્તિ સંભવ બને.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અજંપો દૂર થાય.
- શુભરંગ:- ગ્રે
- શુભ અંક:- ૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયનાં સંજોગ.
- લગ્નઈચ્છુક :- અવરોધ બનેલો રહે.
- પ્રેમીજનો:- સજાગ રહેવું હિતાવહ.
- નોકરિયાત વર્ગ:- ઈચ્છીત નોકરી સંભવ બને.
- વેપારી વર્ગ:-પ્રગતિકારક તક. સંપત્તિ,વાહન અંગે ખર્ચના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય નો પ્રસંગ.
- શુભ રંગ:- પોપટી
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- મહેનતનું આવાગમન.
- લગ્નઈચ્છુક :- અવસરની સંભાવના.
- પ્રેમીજનો :- મિલન – મુલાકાત.
- નોકરિયાત વર્ગ :- ચિંતા હટે.
- વેપારીવર્ગ :- આશાસ્પદ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-પારિવારિક ગૂંચ દૂર થાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- વ્યગ્રતાના સંજોગ.
- લગ્નઈચ્છુક :- સંજોગોમાં વિલંબ સર્જાય.
- પ્રેમીજનો:-અક્કડતા અલગાવ રખાવે.
- નોકરિયાત વર્ગ:- પ્રશ્ન હલ થાય.
- વેપારીવર્ગ:-ખર્ચ વ્યય નાથવા.
- પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન સુધારવું.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:- બોલચાલમાં જાળવવું.
- લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
- પ્રેમીજનો:- સમસ્યા હાલ થતી જણાય.
- નોકરિયાત વર્ગ:-સરકારી નોકરીના સંજોગ.
- વ્યાપારી વર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- વ્યગ્રતાનાં સંજોગ.
- લગ્નઈચ્છુક :- તક સરકે.
- પ્રેમીજનો:- વિલંબ ચિંતા રખાવે.
- નોકરિયાતવર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્ન સફળ બનાવી શકો.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૪
ધન રાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ બને.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
- પ્રેમીજનો :- ભાગ્ય યોગે મુલાકાત.
- નોકરિયાતવર્ગ :- પ્રતિકૂળ સંજોગ.
- વેપારીવર્ગ:- ચુકવણું સંભવ.
- પારિવારિક વાતાવરણ:-નકારાત્મકતા આશંકા છોડવી.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- મન મુટાવના સંજોગ.
- લગ્નઈચ્છુક :-વ્યગ્રતાના સંજોગ.
- પ્રેમીજનો:- અવરોધ બનેલો રહે.
- નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ વિલંબથી મળે.
- વેપારીવર્ગ:-અંતરાયનાં સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- આરોગ્ય અકસ્માત અંગે સાવચેત રહેવું.
- શુભ રંગ :- ભૂરો
- શુભ અંક:- ૭
કુંભ રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મનમુટાવ ટાળવા.
- લગ્નઈચ્છુક :- સમસ્યા હલ થાય.
- પ્રેમીજનો:- સાનુકૂળ મિલન સંભવ.
- નોકરિયાત વર્ગ:- આશાસ્પદ સંજોગ.
- વેપારીવર્ગ:- કામદારનો પ્રશ્ન સતાવે.
- પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- શુભરંગ:- નીલો
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યા સુલજાવી શકો.
- લગ્નઈચ્છુક :- અક્કડ વલણ વિલંબ કરાવે.
- પ્રેમીજનો:- અજંપો ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ:- કાર્ય લાભમાં વિલંબ.
- વેપારી વર્ગ:- પ્રગતિનો અહેસાસ,મૂંઝવણ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-મતભેદથી દૂર રહેવું.શાંતિ જાળવવી.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૬
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત