Site icon News Gujarat

આ ત્રણ આરતીઓ દ્વારા કરો ગણેશ ભગવાનની પૂજા, મળશે એવા લાભ કે જાણીને રહી જશો દંગ

આ વર્ષે દસ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસથી શરૂ થયેલો ગણેશ મહોત્સવ અગિયાર દિવસ સુધી યોજાશે અને અનંત ચતુર્દશી ના દિવસે ભગવાન ગણેશ ને વિદાય સાથે એકવીસ સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ અગિયાર દિવસ સુધી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વિવિધ વિધિઓમાં ઘરો, મંદિરો અને પંડાલોમાં પૂજા, ભોગ-આરતી, સિંદુર અને દુર્વાભિષેક જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

image soucre

પરંતુ બધું જ ગણપતિ બાપ્પાની આરતી સાથે સમાપ્ત થશે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કેટલીક જુદી જુદી ભાષાઓમાં ભગવાન ગણેશની આરતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે વિધિવત રીતે આ આરતીની સ્તુતિ કરો તો તમને ઘણા લાભ મળી શકે છે. ચાલો જાણીએ.

image soucre

આરતી : જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા…

image soucre

આરતી : શેંદુર લાલ ચદ્યો અચ્છા ગજમુખકો

image soucre

આરતી- સુખકર્તા દુખહર્તા…

Exit mobile version